પેટા ચૂંટણી: શું NOTAના લીધે ભાજપને થરાદ બેઠક ગુમાવવી પડશે? જુઓ VIDEO

રાજનીતિમાં અસંતોષ એ સામાન્ય વાત છે અને આવો અસંતોષ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ જોવા મળ્યો છે. થરાદ બેઠક પર શંકર ચૌધરીને ટિકીટ ન મળતા ભારે અસંતોષ તેમના કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ લડી લેવાના મુડમાં છે અને આ ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે તેઓ નોટાનું બટન દબાવે. જો નોટાને વધારે મત પડે અને એ […]

પેટા ચૂંટણી: શું NOTAના લીધે ભાજપને થરાદ બેઠક ગુમાવવી પડશે? જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 05, 2019 | 11:06 AM

રાજનીતિમાં અસંતોષ એ સામાન્ય વાત છે અને આવો અસંતોષ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ જોવા મળ્યો છે. થરાદ બેઠક પર શંકર ચૌધરીને ટિકીટ ન મળતા ભારે અસંતોષ તેમના કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ લડી લેવાના મુડમાં છે અને આ ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે તેઓ નોટાનું બટન દબાવે. જો નોટાને વધારે મત પડે અને એ ભાજપ તરફથી પડે તો થરાદ બેઠકની સત્તાનું ગણિત પણ બદલાઈ શકે છે. આમ જોવું રહ્યું કે નોટા ભાજપના ખાતામાંથી બેઠક છીનવી લેશે કે ભાજપ આ બેઠક બચાવવામાં સફળ રહેશે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો  :   કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણીમાં ટિકિટની વહેચણીને લઈ એક નેતા નારાજ અને એક નેતાએ આપ્યું રાજીનામું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">