જાણો કેમ એસ્ટ્રોનોટ સફેદ અને ઓરેન્જ રંગના જ આઉટફિટ પહેરે છે?

ચંદ્રયાન-2 આજે મોડી રાત્રે લેન્ડ કરશે. ISROના વૈજ્ઞાનિક ચંદ્રયાન-2ની સફળતાથી માત્ર એક સ્ટેપ દુર છે. લેન્ડિંગની પ્રક્રિયા મોડી રાત્રે લગભગ 1 વાગ્યે થશે, જે 7 સપ્ટેમ્બર સવાર સુધી ચાલશે. ક્યારેય તમે વિચાર્યુ કે જ્યારે પણ આપણે ટીવી કે ઈન્ટરનેટ પર કોઈ સ્પેસ મિશનના ફોટો કે વીડિયો જોઈએ છે તો એસ્ટ્રોનોટ માત્ર સફેદ કે ઓરેન્જ રંગના […]

જાણો કેમ એસ્ટ્રોનોટ સફેદ અને ઓરેન્જ રંગના જ આઉટફિટ પહેરે છે?
Follow Us:
| Updated on: Sep 06, 2019 | 8:57 AM

ચંદ્રયાન-2 આજે મોડી રાત્રે લેન્ડ કરશે. ISROના વૈજ્ઞાનિક ચંદ્રયાન-2ની સફળતાથી માત્ર એક સ્ટેપ દુર છે. લેન્ડિંગની પ્રક્રિયા મોડી રાત્રે લગભગ 1 વાગ્યે થશે, જે 7 સપ્ટેમ્બર સવાર સુધી ચાલશે.

ક્યારેય તમે વિચાર્યુ કે જ્યારે પણ આપણે ટીવી કે ઈન્ટરનેટ પર કોઈ સ્પેસ મિશનના ફોટો કે વીડિયો જોઈએ છે તો એસ્ટ્રોનોટ માત્ર સફેદ કે ઓરેન્જ રંગના ડ્રેસમાં જ નજરે આવે છે. શું કારણ છે કે એસ્ટ્રોનોટ માત્ર આ 2 રંગના આઉટફિટમાં નજરે આવે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બંને શુટના નામ

તમને જણાવી દઈએ કે ઓરેન્જ શૂટને Advanced Crew Escape Suite (ACES) કહેવામાં આવે છે. જ્યારે વાઈટ સ્પેસ શૂટનું નામ Extra Viral Activity Suite(EVAS)કહેવામાં આવે છે. વાઈટ અને ઓરેન્જ શૂટ પહેરવાનું ખાસ કારણ હોય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઓરેન્જ રંગના શૂટને એન્ટ્રી શૂટ કહેવામાં આવે છે. આ રંગ સ્પેસમાં સરળતાથી જોઈ શકાય છે. જ્યારે વાઈટ રંગનો શૂટ વધારે પ્રકાશને રિફલેક્ટ કરે છે અને અંતરિક્ષના કાળા વાતાવરણમાં સરળતાથી દેખાય છે. બંને જ રંગના શૂટને ઘણાં ખાસ કારણોથી ડિઝાઈન કરવામાં આવ્યા છે.

બંને શૂટની વિશેષતાઓ

ઓરેન્જ શૂટ સ્પેસ શટલની ટેક-ઓફ કે લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાઓથી એસ્ટ્રોનોટસની સુરક્ષા કરે છે. ત્યારે વાઈટ શૂટને મુખ્ય રીતે સ્પેસ વોકિંગ માટે ડિઝાઈન કરવામાં આવે છે. વાઈટ શૂટમાં વોટર કૂલિંગ સિસ્ટમ હોય છે. જે બીજા સ્પેસમાં સરવાઈવલમાં મદદ કરે છે.

EVA શૂટ શરીરના પરસેવાને રીસાઈકલ કરે છે, જેનાથી એસ્ટ્રોનોટસ અલગ અલગ પરિસ્થિતીઓમાં પણ કુલ રહે છે. શૂટની અંદર પાણીથી ભરેલી એક ડ્રિન્ક બેગ પણ હોય છે, જે 6 કલાકના સ્પેસવોક સુધી ચાલી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઓરેન્જ શૂટની સરવાઈવલ કિટ હાઈકર્સની કિટ જેવી હોય છે. તેમાં રેડિયો, મોશન સિકનેસ પિલ્સ, સ્ટ્રોબ લાઈટસ, ગ્લવ્સ સામેલ હોય છે. કારણ કે પૃથ્વીના વાતાવરણમાં ખુબ સારી રીતે કામ કરે છે. ત્યારે વાઈટ શૂટમાં ઓક્સીજન, બેટરી પાવર અને રેડિયોની વ્યવસ્થા હોય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">