કોંગ્રેસની ટિકીટ પર લોકસભા ચૂંટણી હાર્યા પછી ભારતના બોક્સિંગ ચેમ્પિયન વિજેન્દ્ર સિંહે રિંગમાં પાછા ફરીને પોતાની જીત મેળવી છે. એક વર્ષ સુધી રિંગથી દુર રહ્યા પછી વિજેન્દર સિંહે અમેરિકાના માઈક સ્નાઈડરને ધ્વસ્ત કરી દીધા હતા.
નેવાર્ક (ન્યૂજર્સી)માં 8 રાઉન્ડના સુપર મિડિલવેટ કોન્ટેસ્ટમાં વિજેન્દ્ર સિંહે માઈક સ્નાઈડરને નોક આઉટ કર્યા હતા. WBO ઓરિએન્ટલ અને એશિયા પેસિફિક સુપર મિડિલવેટ ચેમ્પિયન વિજેન્દ્રને અત્યાર સુધી બોક્સિંગ ચેમ્પિયનમાં કોઈ હરાવી શક્યુ નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
गान अर्पित, प्राण अर्पित,रक्त का कण-कण समर्पित।चाहता हूँ देश की धरती, तुझे कुछ और भी दूँ।Thanking everyone back home in India & my fans here in USA for supporting me 🙏Jai Hind 🇮🇳 pic.twitter.com/UV9nDCTmdV
— Vijender Singh (@boxervijender) July 14, 2019
વિજેન્દ્રએ તેમના પ્રો-બોકિસંગ કરીયરમાં અત્યાર સુધી 11 મુકાબલા રમ્યા છે અને બધામાં જીત મેળવી છે. જેમાં 8 મુકાબલામાં તો તેમને નોકઆઉટથી જીત મેળવી છે. વિજેન્દ્રએ કહ્યું કે તે તેમના બોક્સિંગ કરિયર પર ધ્યાન આપવા ઈચ્છે છે. તે પોતાને વ્યસ્ત રાખીને વિશ્વ ચેમ્પિયન માટે તૈયારી કરશે. 33 વર્ષના વિજેન્દ્ર સિંહે જીત પછી ટ્વિટ કરીને તેમની ખુશી વ્યક્ત કરી હતી અને તેમનો ઉત્સાહ વધારવા માટે તેમના પ્રશંસકોનો આભાર માન્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]