Uttarakhand Rain Updates: ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી, ઠેર-ઠેર રસ્તા પર પહાડ ટુટીને પડતા બદ્રીનાથ હાઈવે બંધ

Uttarakhand Rain Updates: દેશના અનેક રાજ્યોની જેમ ઉત્તરાખંડમાં પણ વરસાદે તબાહી મચાવી છે. ચમોલી જિલ્લામાં વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે.

Uttarakhand Rain Updates: ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી, ઠેર-ઠેર રસ્તા પર પહાડ ટુટીને પડતા બદ્રીનાથ હાઈવે બંધ
Rains wreak havoc in Uttarakhand, mountains fall on roads in places, Badrinath Highway closed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 12:18 PM

Uttarakhand Rain Updates: દેશના અનેક રાજ્યોની જેમ ઉત્તરાખંડ(Uttarakhand rain)માં પણ વરસાદે તબાહી મચાવી છે. ચમોલી જિલ્લામાં વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. જિલ્લાના કર્ણપ્રયાગ પાસે ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવે પણ બંધ થઈ ગયો છે. મંગળવાર રાતથી પડી રહેલા વરસાદને કારણે સર્વત્ર ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. કર્ણપ્રયાગ-બદ્રીનાથ નેશનલ હાઇવે, ઉમતા ધાર પાસે પહાડી પરથી આવતા કાટમાળને કારણે બે પોકલેન્ડ મશીન તેની પકડમાં આવી ગયા છે સાથે જ એક ઢાબાને પણ નુકસાન થયું છે. હકીકતમાં મંગળવારથી રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. દેહરાદૂન, પૌરી, ચંપાવત, નૈનીતાલ, ચમોલી અને ઉધમસિંહ નગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે.

ભૂસ્ખલન બાદ બદ્રીનાથ હાઇવે બંધ

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

જાહેર જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ

પહાડો પર પડેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભૂસ્ખલન અને મોટા પ્રમાણમાં કાટમાળના કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 212 રસ્તાઓ બંધ થઈ ગયા છે. રુદ્રપ્રયાગ અને પિથોરાગઢમાં બે પુલને નુકસાન થયું છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ વીજળી અને પાણીની લાઈનો પણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

17મી જુલાઇ બાદ વરસાદી માહોલમાં વધારો થશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કુમાઉ ડિવિઝનના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વિભાગે આગામી બે દિવસ સુધી પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.આજે દેહરાદૂન, નૈનીતાલ, બાગેશ્વર, પિથોરાગઢ જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે 14 જુલાઈએ નૈનીતાલમાં વરસાદમાં થોડો ઘટાડો થઈ શકે છે.

ટિહરીમાં કાર નદીમાં ખાબકી

ટિહરી ગઢવાલના કૌડિયાલામાં આજે સવારે એક કાર નદીમાં પડી હતી. SDRF રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. નદીના પટમાંથી નંબર પ્લેટ મળી આવી છે. ડીપ ડાઈવિંગ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને કોરીની શોધખોળ આદરી હતી.

Latest News Updates

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">