US કોર્ટનો ફેંસલો: મોદી-શાહ વિરૂદ્ધનો કેસ ફગાવ્યો, 735 કરોડનું અલગાવવાદી સંગઠનોએ માંગ્યુ હતું વળતર

અમેરિકાની એક ડિસ્ટ્રીક્ટ કોર્ટે ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરૂદ્ધ દાખલ કરેલો વળતરનો કેસ ફગાવી દીધો છે.

US કોર્ટનો ફેંસલો: મોદી-શાહ વિરૂદ્ધનો કેસ ફગાવ્યો, 735 કરોડનું અલગાવવાદી સંગઠનોએ માંગ્યુ હતું વળતર
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 15, 2020 | 11:16 PM

અમેરિકાની એક ડિસ્ટ્રીક્ટ કોર્ટે ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરૂદ્ધ દાખલ કરેલો વળતરનો કેસ ફગાવી દીધો છે. કશ્મીરના એક અલગાવવાદી સંગઠન અને તેના બે સહયોગીઓએ એક કેસ દાખલ કરીને 735 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું હતું. મામલાની સુનાવણીમાં સંગઠન તરફથી કોઈ હાજર નહોતું રહ્યું. ત્યારબાદ કોર્ટે કેસ ખત્મ કરી દીધો હતો.

અલગાવવાદી સંગઠન કશ્મીર ખાલીસ્તાન રેફરેન્ડમ ફ્રન્ટે આ કેસ 19 સપ્ટેમ્બર 2019એ અમેરિકામાં થયેલા પીએમ મોદીના કાર્યક્રમ હાઉડી મોદી પહેલા કેસ દાખલ કર્યો હતો. તેમાં જમ્મુ કશ્મીરના વિશેષ અધિકારને ખતમ કરવાના ફેંસલાને પડકારવામાં આવ્યો હતો. આ સાથે જ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને લેફટેનન્ટ જનરલ કંવલજીત સિંહ ઢિલ્લોન પાસે 735 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું હતું. ઢીલ્લોન ડિફેન્સ ઈન્ટેલીજન્સ એજન્સીના ડાયરેક્ટર જનરલ અને ચીફ ઓફ ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના પદ પર છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

કેસ દાખલ કરીને સુનાવણીમાં ના આવ્યા સંગઠન 

ટેક્સાસની ડિસ્ટ્રીક્ટ કોર્ટના જ્જ ફ્રાન્સીસ એચ.સ્ટેસીએ કેસની સુનાવણી વખતે કહ્યું કે કશ્મીર ખાલીસ્તાન રેફરેન્ડમ ફ્રન્ટે અરજી દાખલ કર્યા બાદ કેસ ચલાવવા માટે કાંઇ જ કર્યું નથી સુનાવણી માટે નક્કી કરેલી તારીખ પર તેમના માટે કોર્ટમાંથી કોઈ હાજર થયું નહોતું. 6 ઓક્ટોબરે આપેલા આદેશમાં તેમણે કેસ પુરો કરવાની અરજી કરી હતી. 22 ઓક્ટોબરે ડિસ્ટ્રીક્ટ કોર્ટે જ્જ એન્ડ્રુ એસ. હેનને તેને ફગાવી દીધી હતી.

કેસ દાખલ કરનાર ત્રણ સંગઠનો

કેસ દાખલ કરનારામાં કાશ્મીર ખાલીસ્તાન રેફરેન્ડમ ફ્રન્ટ સિવાય અન્ય બે અરજદારો છે. જે TFK અને SMS નામના સંગઠનો છે. તેમના તરફથી વકિલ ગૂરપતવંતસિંહ પન્નૂનને એપોઈન્ટ કરાયા હતાં. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે જમ્મુ કશ્મીરના વિશેષ રાજ્યની સ્થિતી બદલવા માટે સંવિધાનમાં સંશોધન કર્યું હતું.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">