સ્વાસ્થ્ય વિભાગના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરીને આપી જાણકારી

|

Sep 20, 2020 | 10:57 PM

સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત સચિવ લગ અગ્રવાલ કોરોનાથી સંક્રમિત થયા છે. લગ અગ્રવાલે ટ્વીટ કરી આ જાણકારી આપી છે કે તે કોરોના પોઝિટીવ છે. તેમને લખ્યું કે હું જણાવવા ઈચ્છુ છું કે મારો કોવિડ 19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે અને તેથી ગાઈડલાઈન્સ મુજબ હું હોમ આઈસોલેશનમાં છું. Lav Agarwal, Union Health Ministry Joint Secretary, tested positive […]

સ્વાસ્થ્ય વિભાગના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરીને આપી જાણકારી

Follow us on

સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત સચિવ લગ અગ્રવાલ કોરોનાથી સંક્રમિત થયા છે. લગ અગ્રવાલે ટ્વીટ કરી આ જાણકારી આપી છે કે તે કોરોના પોઝિટીવ છે. તેમને લખ્યું કે હું જણાવવા ઈચ્છુ છું કે મારો કોવિડ 19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે અને તેથી ગાઈડલાઈન્સ મુજબ હું હોમ આઈસોલેશનમાં છું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેની સાથે જ લવ અગ્રવાલે કહ્યું કે મારા મિત્રો, સહકર્મીઓને સેલ્ફ આઈસોલેશનમાં જવાનો આગ્રહ કર્યો છે. તેમને જણાવ્યું કે તેમના સંક્રમિત થયા બાદ હેલ્થ ટીમ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરશે. તમને જણાવી દઈએ કે કોરોના વાઈરસનું સંક્રમણ ભારતમાં જ્યારથી શરૂ થયું છે, ત્યારથી જોઈન્ટ સેક્રેટરી લગ અગ્રવાલ જ સ્વાસ્થ્ય મંત્રાલયની કોરોનાથી જોડાયેલી દરેક પ્રેસ બ્રીફિંગમાં ભાગ લેતા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:54 pm, Fri, 14 August 20

Next Article