AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક મોટા નેતાની સુંદર બહેન સાથે પંગો ન લેતા, બાહુબલી અને શર્મિલાનું નામ એક સાથે લેતા પહેલા 100 વાર વિચારજો, નહિંતર હૈદરાબાદના બે છોકરાઓની જેમ આપ પણ પહોંચી જશો જેલમાં

YSR ક્રોંગ્રેસ પાર્ટીના પ્રમુખ વાય.એસ. જગનમોહન રેડ્ડીની બહેન વાય.એસ. શર્મિલાનું નામ સોશ્યિલ મીડિયા પર દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા એકટરથી જોડાઈ જવાના મામલે બે યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. પોલિસે રવિવારે આ જાણકારી આપી હતી. 14 જાન્યુઆરીએ શર્મિલાએ હૈદરાબાદ પોલિસ અંજનીકુમારને કરેલ ફરિયાદમાં તે લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે લોકોએ તેમની વિરૂધ્ધ આપતિજનક […]

એક મોટા નેતાની સુંદર બહેન સાથે પંગો ન લેતા, બાહુબલી અને શર્મિલાનું નામ એક સાથે લેતા પહેલા 100 વાર વિચારજો, નહિંતર હૈદરાબાદના બે છોકરાઓની જેમ આપ પણ પહોંચી જશો જેલમાં
hands of a prisoner on prison bars
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 04, 2019 | 10:06 AM
Share

YSR ક્રોંગ્રેસ પાર્ટીના પ્રમુખ વાય.એસ. જગનમોહન રેડ્ડીની બહેન વાય.એસ. શર્મિલાનું નામ સોશ્યિલ મીડિયા પર દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા એકટરથી જોડાઈ જવાના મામલે બે યુવાનોની ધરપકડ કરવામાં આવી છે.

પોલિસે રવિવારે આ જાણકારી આપી હતી. 14 જાન્યુઆરીએ શર્મિલાએ હૈદરાબાદ પોલિસ અંજનીકુમારને કરેલ ફરિયાદમાં તે લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે લોકોએ તેમની વિરૂધ્ધ આપતિજનક પોસ્ટ સોશ્યિલ મીડિયામાં શેર કરી હતી. YSR ક્રોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે આવી અફવાઓ ફેલાવવા પાછળ તેલુગુ દેશમ પાર્ટી(તેદેપા)નો હાથ છે.

પોલિસે જણાવ્યું કે અજાણ્યા લોકો વિરૂધ્ધ આઈ.ટી એકટ અને આઈ.પી.સીની કલમ હેઠળ એક કેસ દાખલ કર્યો હતો. સાયબર ક્રાઈમના પોલીસ સી.એસ. રઘુવીરએ જણાવ્યું કે ગુંટૂરના રહેનારો એક MCAના વિઘાર્થીની શનિવારે ધરપકડ કરવામાં આવી અને તેલંગાણાના મંચેરિયલ જીલ્લાના એક અન્ય યુવકની રવિવારે ધરપકડ કરવામાં આવી. તેમને જણાવ્યું કે પોલિસને અન્ય લોકો પણ આ કેસમાં સામેલ હોવાની શંકા છે.

[yop_poll id=1070]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
g clip-path="url(#clip0_868_265)">