My India My Life Goals: પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કરી TV9ની પ્રશંસા, કહ્યું પર્યાવરણને બચાવવામાં TV9ની ભૂમિકા છે પ્રશંસનીય

કેન્દ્ર સરકારે 'માય ઈન્ડિયા માય લાઈફ ગોલ્સ' નામનો એક વિશેષ કાર્યક્રમ શરૂ કર્યો, જેમાં TV9 પણ ભાગીદાર છે. પર્યાવરણ બચાવવા માટે આ ચળવળમાં જોડાવા બદલ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે TV9ને અભિનંદન પાઠવ્યા છે

My India My Life Goals: પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કરી TV9ની પ્રશંસા, કહ્યું પર્યાવરણને બચાવવામાં TV9ની ભૂમિકા છે પ્રશંસનીય
Minister Bhupendra Yadav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 4:08 PM

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, TV 9 એ પણ પ્રકૃતિને બચાવવા માટે કેન્દ્ર સરકારના અભિયાન સાથે હાથ મિલાવ્યા છે. આ માટે કેન્દ્ર સરકારે ‘માય ઈન્ડિયા માય લાઈફ ગોલ્સ’ નામનો એક વિશેષ કાર્યક્રમ શરૂ કર્યો, જેમાં TV9 પણ ભાગીદાર છે. પર્યાવરણ બચાવવા માટે આ ચળવળમાં જોડાવા બદલ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે TV9ને અભિનંદન પાઠવ્યા છે.

ભૂપેન્દ્ર યાદવે TV9ને અભિનંદન પાઠવ્યા

તેમણે આશા પણ વ્યક્ત કરી કે જો આપણે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ સાથે આગળ વધીશું તો તમામ દેશવાસીઓને પ્રેરણા મળશે. કેન્દ્રીય મંત્રીએ દેશવાસીઓને પર્યાવરણ અનુસાર તેમની જીવનશૈલી અપનાવવા જણાવ્યું છે. ભૂપેન્દ્ર યાદવે TV9ના આ વિચારની પણ પ્રશંસા કરી હતી કે નાના કાર્યો દ્વારા પર્યાવરણને વધુ સારું બનાવી શકાય છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

‘માય ઈન્ડિયા માય લાઈફ ગોલ્સ

5 જૂનના રોજ, વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે, પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ‘માય ઈન્ડિયા માય લાઈફ ગોલ્સ’ અભિયાનની શરૂઆત કરી. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પ્લાસ્ટિક પ્રતિબંધ માટે પીએમ મોદીના આહ્વાનને સમર્થન આપતા કહ્યું કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધને બધાએ ટેકો આપવો જોઈએ. પર્યાવરણના રક્ષણ માટે આ પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. પર્યાવરણ બચાવવું એ દરેકની જવાબદારી છે. તેમણે સમગ્ર દેશને આ અભિયાનમાં જોડાવા હાકલ કરી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">