ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે મેમો ફાડવા બાબતે થઈ મારામારી, જુઓ VIDEO

|

Sep 12, 2019 | 4:01 PM

બિહારના પટનામાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલા અને ટ્રાફિક પોલીસ સાથે વિવાદ એટલો બધો વકરી ગયો તે લાઠીચાર્જ કરવાની ફરજ પડી. પટનામાં બપોરે એક વાગ્યે એક ફરજ પર રહેલાં ટ્રાફિક પોલીસે મહિલા જે કારને લઈને જઈ રહી તેને રોકી. સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાથી તરત જ ટ્રાફિક પોલીસે નવા નિયમ ચલણ કાપવાની […]

ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે મેમો ફાડવા બાબતે થઈ મારામારી, જુઓ VIDEO

Follow us on

બિહારના પટનામાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલા અને ટ્રાફિક પોલીસ સાથે વિવાદ એટલો બધો વકરી ગયો તે લાઠીચાર્જ કરવાની ફરજ પડી. પટનામાં બપોરે એક વાગ્યે એક ફરજ પર રહેલાં ટ્રાફિક પોલીસે મહિલા જે કારને લઈને જઈ રહી તેને રોકી. સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાથી તરત જ ટ્રાફિક પોલીસે નવા નિયમ ચલણ કાપવાની વાત કરી. આ વાત બાદ મહિલા ઉશ્કેરાઈ અને તેના લીધે આજુબાજુના લોકો આવી ગયા. ઝઘડો વધવા લાગ્યો અને જોતજોતામાં ભીડને કાબૂ કરવા માટે પોલીસ બોલાવવાની ફરજ પડી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  જાણો કોણ બની શકે છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? કંઈક આવો રહ્યો છે ઈતિહાસ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:59 pm, Thu, 12 September 19

Next Article