VIDEO: વાઘ આવ્યો વાઘ…કેરળ અને કર્ણાટકની બોર્ડર પાસે બે બાઈક સવારોનો જીવ જતાં જતાં બચી ગયો

કેરળ અને કર્ણાટકની બોર્ડર પાસે બે બાઈક સવારોનો જીવ જતાં જતાં બચી ગયો છે. જંગલના રસ્તાઓ પર બાઈક સવાર જઈ રહ્યા હતા અને એક વાઘ ચડી આવ્યો હતો. સદનસીબે બાઈકની સ્પિડના કારણે વાઘના પંજામાં બાઈક સવારો આવ્યા નથી. બાઈક સવારોને જંગલના પ્રાણીઓના ખતરાનો અંદાજો હતો. જેથી તેઓ પોતાના મોબાઈલ પર પહેલાથી જ વીડિયો બનાવી રહ્યા […]

VIDEO: વાઘ આવ્યો વાઘ...કેરળ અને કર્ણાટકની બોર્ડર પાસે બે બાઈક સવારોનો જીવ જતાં જતાં બચી ગયો
Follow Us:
| Updated on: Jun 30, 2019 | 9:55 AM

કેરળ અને કર્ણાટકની બોર્ડર પાસે બે બાઈક સવારોનો જીવ જતાં જતાં બચી ગયો છે. જંગલના રસ્તાઓ પર બાઈક સવાર જઈ રહ્યા હતા અને એક વાઘ ચડી આવ્યો હતો. સદનસીબે બાઈકની સ્પિડના કારણે વાઘના પંજામાં બાઈક સવારો આવ્યા નથી. બાઈક સવારોને જંગલના પ્રાણીઓના ખતરાનો અંદાજો હતો. જેથી તેઓ પોતાના મોબાઈલ પર પહેલાથી જ વીડિયો બનાવી રહ્યા હતા. બાઈક સવારના મોબાઈલમાં કેદ થયેલો વીડિયો જોઈને તમે પર અંચબો પામી જશો. જે રીતે વાઘ જંગલમાંથી અચાનક રસ્તા પર ચડી આવે તે જોઈને તો રૂઆટી ઉભી થઈ જશે. જુઓ આ વીડિયો

આ પણ વાંચોઃ VIDEO: સરકાર પોતાના જ પૂર્વ સાથીઓ સાથે યોગ્ય વર્તન ન કરતી હોવાથી તમામ પક્ષના આગેવાનો પરેશાન

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">