દેશમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવશે કે ઘટાડવામાં? સરકારે આપ્યો આ જવાબ

ભારત સરકાર વાઈરસની સામે જંગ લડી રહી છે ત્યારે ટેસ્ટિંગને લઈને સવાલ ઉઠી રહ્યાં છે.  કોરોના વાઈરસના રેપિડ ટેસ્ટની કીટને પ્રતિબંધિત કરવામાં આવી છે અને તેનો નિર્ણય આઈસીએમઆર(ICMR) દ્વારા લેવામાં આવશે.  આ બાજુ ઓછા ટેસ્ટિંગની જે વાત હતી તેના પર સરકારે જવાબ આપ્યો કે તેઓ સતત ટેસ્ટિંગ વધારવાનો પ્રયત્ન કરી રહી છે.  કોરોના સામે લડવા […]

દેશમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવશે કે ઘટાડવામાં? સરકારે આપ્યો આ જવાબ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:00 PM

ભારત સરકાર વાઈરસની સામે જંગ લડી રહી છે ત્યારે ટેસ્ટિંગને લઈને સવાલ ઉઠી રહ્યાં છે.  કોરોના વાઈરસના રેપિડ ટેસ્ટની કીટને પ્રતિબંધિત કરવામાં આવી છે અને તેનો નિર્ણય આઈસીએમઆર(ICMR) દ્વારા લેવામાં આવશે.  આ બાજુ ઓછા ટેસ્ટિંગની જે વાત હતી તેના પર સરકારે જવાબ આપ્યો કે તેઓ સતત ટેસ્ટિંગ વધારવાનો પ્રયત્ન કરી રહી છે.  કોરોના સામે લડવા ટેસ્ટ મોટું હથિયાર અને હજુ સ્થિતિ કાબૂમાં છે તેવી જાણકારી પણ આઈસીએમઆરે આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચો :  કોરોના વાઈરસથી સ્વસ્થ થઈને ઘરે ગયા પછી પણ આવ્યો રિપોર્ટ પોઝિટિવ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">