Breaking News: અટારી-વાઘા બોર્ડર પર ભેદી બ્લાસ્ટ, ભારતની સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ભારત અને પાકિસ્તાનની અટારી બોર્ડર પાસે શંકાસ્પદ બ્લાસ્ટ થયો છે.જેને પગલે ભારતીય સુરક્ષા એજન્સીને એલર્ટ આપવામાં આવ્યું છે.

Breaking News: Suspected blast at Attari-Wagah border, Indian security agencies alert
ભારત અને પાકિસ્તાન બોર્ડર પરથી મોટા સમાચાર મળી રહ્યા છે.ભારત અને પાકિસ્તાનની અટારી-વાઘા બોર્ડર (Attari-wagha Border) પર એક શંકાસ્પદ બ્લાસ્ચ થયો છે. બ્લાસ્ટને પગલે હાલ ભારતીય સુરક્ષા એજન્સીને (National Security Agency)એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે,હજુ સુધી બ્લાસ્ટ વિશે કોઈ વિસ્તુત માહિતી સામે આવી નથી.