Sushant Singh Suicide કેસ: પરિવારની માગ પર CM નીતીશ કુમારે CBI તાપસ કરવાની કરી ભલામણ
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાની ભલામણ કરી છે. નીતીશ કુમારે સુશાંતના પરિવારની માંગ પર આ નિર્ણય લીધો હતો. બિહારમાં શાસક પક્ષ જેડીયુના પ્રવક્તા સંજયસિંહે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બિહાર સરકારે સુશાંત સિંહના મૃત્યુના કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. […]

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાની ભલામણ કરી છે. નીતીશ કુમારે સુશાંતના પરિવારની માંગ પર આ નિર્ણય લીધો હતો. બિહારમાં શાસક પક્ષ જેડીયુના પ્રવક્તા સંજયસિંહે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બિહાર સરકારે સુશાંત સિંહના મૃત્યુના કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.
#SushantSinghRajput's father KK Singh speaks to Bihar CM Nitish Kumar, requests him to order CBI investigation into the actor's death case.(file pic) #TV9News #SushantSinghRajputDeathCase pic.twitter.com/huHbzk0SWE
— tv9gujarati (@tv9gujarati) August 4, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
