છેલ્લા વર્ષની પરીક્ષા યોજયા વિના વિદ્યાર્થીઓને પાસ ના કરી શકાયઃસુપ્રિમ કોર્ટ

કોરોનાકાળમાં યુનિવર્સિટીના છેલ્લા વર્ષની પરીક્ષા યોજવા સામે દાખલ કરેલ અરજી અંગે સુપ્રિમકોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર પાસે પરીક્ષા રદ કરવાનો અધિકાર છે. પરંતુ પરીક્ષા વિના વિદ્યાર્થીઓને પાસ ના કરાય. સુપ્રિમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો છે. યુજીસીએ પરીક્ષા અંગે જાહેર કરેલ માર્ગદર્શીકા બાબતે સુપ્રિમકોર્ટે કહ્યું કે, રાજય સરકાર પાસે પરીક્ષા રદ કરવાનો […]

છેલ્લા વર્ષની પરીક્ષા યોજયા વિના વિદ્યાર્થીઓને પાસ ના કરી શકાયઃસુપ્રિમ કોર્ટ
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 5:02 PM

કોરોનાકાળમાં યુનિવર્સિટીના છેલ્લા વર્ષની પરીક્ષા યોજવા સામે દાખલ કરેલ અરજી અંગે સુપ્રિમકોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર પાસે પરીક્ષા રદ કરવાનો અધિકાર છે. પરંતુ પરીક્ષા વિના વિદ્યાર્થીઓને પાસ ના કરાય. સુપ્રિમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો છે. યુજીસીએ પરીક્ષા અંગે જાહેર કરેલ માર્ગદર્શીકા બાબતે સુપ્રિમકોર્ટે કહ્યું કે, રાજય સરકાર પાસે પરીક્ષા રદ કરવાનો અધિકાર ખરો પરંતુ પરીક્ષા વીના વિદ્યાર્થીને પાસ ના કરી શકાય. The state government has the right to cancel the exam, but the student cannot pass without the exam

કોરોનાની મહામમારીને ધ્યાને રાખીને તેમજ એપેડેમિક એક્ટના કારણે પરીક્ષા મૌકુફ રાખી શકાય. પરીક્ષાની નવી તારીખ નક્કી કરવા યુજીસીની મદદ અને સલાહ લઈ શકાય. ન્યાયયમૂર્તિ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ આર શાહની ખંડપીઠે ચૂકાદો આપતા કહ્યું કે આ વિદ્યાર્થીઓના ભવિષ્યનો મુદ્દો છે. તેની સાથેસાથે દેશમાં ઉચ્ચ શિક્ષણ માટેના માપદંડ જાળવી રાખવાની પણ જવાબદારી છે.

રાજ્ય સરકાર અને યુનિવર્સિટી 30 સપ્ટેમ્બર સુધીમાં છેલ્લા વર્ષની પરીક્ષાનું આયોજન કર્યા વિના વિદ્યાર્થીઓને ઉતિર્ણ જાહેર ના કરે. જે રાજ્ય 30 સપ્ટેમ્બર સુધીમાં છેલ્લા વર્ષની પરીક્ષા યોજી શકે તેમ ના હોય તેવા રાજ્યોએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને જાણ કરે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 આ પણ વાંચોઃઅમદાવાદમાં પત્તાના મહેલની માફક તુટી પડેલ ઈમારતના CCTV આવ્યા સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
g clip-path="url(#clip0_868_265)">