VIDEO: શેરબજારમાં તેજીનો તોખાર યથાવત, સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઉછાળો

|

Sep 23, 2019 | 4:26 AM

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની અસર સોમવારે પણ શેરબજારમાં જોવા મળી છે. સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટના વધારાની સાથે બજાર 39,312.94 પર ખુલ્યુ હતુ. નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 276.60 પોઈન્ટ વધીને 11550.80 સુધી પહોંચ્યું હતું. વિદેશી સંસ્થાગત રોકાણકારો અને ઘરેલુ રોકાણકારોએ ખરીદી કરી. Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને […]

VIDEO: શેરબજારમાં તેજીનો તોખાર યથાવત, સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઉછાળો

Follow us on

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની અસર સોમવારે પણ શેરબજારમાં જોવા મળી છે. સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટના વધારાની સાથે બજાર 39,312.94 પર ખુલ્યુ હતુ. નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 276.60 પોઈન્ટ વધીને 11550.80 સુધી પહોંચ્યું હતું. વિદેશી સંસ્થાગત રોકાણકારો અને ઘરેલુ રોકાણકારોએ ખરીદી કરી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નાણામંત્રી નિર્મલા સીતારમણે જેવા જ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરી કે ઘરેલુ બજાર શુક્રવારે ઉપર આવ્યુ. બજારમાં એક દાયકા પછી સૌથી મોટી એક દિવસની તેજી જોવા મળી. DIIએ શુક્રવારે દિવસભરના કારોબાર સત્ર દરમિયાન 3 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે નાણામંત્રીની પત્રકાર પરિષદ પછી શેરબજારે જે ઝડપ પકડી, તેને એક નવો રેકોર્ડ બનાવી દીધો. કારોબાર દરમિયાન એક સમયે સેન્સેક્સ 2,250 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરતો જોવા મળ્યો. ત્યારે નિફ્ટીમાં પણ 650 પોઈન્ટથી વધુનો વધારો થયો. આ પહેલા 18 મે 2009માં સેન્સેક્સમાં 2,110 પોઈન્ટની તેજી આવી હતી. ત્યારે તત્કાલીન UPA સરકારના એક વખત ફરી સત્તામાં પાછા ફરવાનું જશ્ન માર્કેટે મનાવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:25 am, Mon, 23 September 19

Next Article