મોદી સરકારના આ પ્રચંડ પ્રહારના કારણે POKમાં ધૂળ ખાઈ રહ્યા છે પાકિસ્તાનના કરોડો રૂપિયાના ક્રિકેટ સ્ટમ્પ, બૉલ, બૅટ, પૅડ, ગ્લબ્ઝ, હૉકી સ્ટિક અને…

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક કાર્યવાહીઓ કરી કે જેમાં એક હતી પાકિસ્તાનથી આવનાર માલ પર 200 ટકા કસ્ટમ ડ્યૂટી. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ […]

મોદી સરકારના આ પ્રચંડ પ્રહારના કારણે POKમાં ધૂળ ખાઈ રહ્યા છે પાકિસ્તાનના કરોડો રૂપિયાના ક્રિકેટ સ્ટમ્પ, બૉલ, બૅટ, પૅડ, ગ્લબ્ઝ, હૉકી સ્ટિક અને...
Follow Us:
| Updated on: Mar 04, 2019 | 10:02 AM

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક કાર્યવાહીઓ કરી કે જેમાં એક હતી પાકિસ્તાનથી આવનાર માલ પર 200 ટકા કસ્ટમ ડ્યૂટી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનલ (MFN)નો દરજ્જો પાછો ખેંચવાની સાથે જ ઇમપોર્ટ પર 200 ટકા ડ્યૂટી લગાવી દીધી હતી અને મોદી સરકારના આ નિર્ણયથી પાકિસ્તાનના ખેલ સામાન કારોબારીઓની હાલત કફોડી બની ગઈ છે.

અટારી બૉર્ડર પર પાકિસ્તાની ખેલ સામાન (SPORTS GOODS) કારોબારીઓનો કરોડો રૂપિયાનો માલ ધૂળ ખાઈ રહ્યો છે, કારણ કે ભારે ઇમપોર્ટ ડ્યૂટીના પગલે ભારતના કારોબારીઓ આ માલ લેવા તૈયાર નથી. સરહદ પારથી સ્પોર્ટ્સ ગુડ્સ ઇમપોર્ટ કરનાર જાલંધરના ઘણા ડીલર્સ કહી હ્યા છે કે પાકિસ્તાનથી ઇમપોર્ટ ઠપ થઈ ગયું છે. હાઈ ક્વૉલિટી સ્પોર્ટ્સ ગુડ્સના ટૉપ પ્રોડ્યુસર્સમાં સામેલ પાકિસ્તાન ગ્લોબલ બ્રાંડ્સના બૉલથી લઈ ફુટબૉલ, વૉલીબૉલ, ક્રિકેટ, રગ્બીથી લઈ હૉકી સ્ટિક, પૅડ, ગ્લબ્સ, નેટ, સ્પોર્ટ્સવૅરથી લઈ તમામ ખેલ સામાન સપ્લાય કરે છે. આમાંથી અનેક આઇટમ્સ ભારત મંગાવવામાં આવે છે, પરંતુ હાલ આ કરોડોનો માલ અટારી બૉર્ડર પર પાકિસ્તાનમાં ધૂળ ખાઈ રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">