લોકડાઉનનું પાલન ના કરવા પર પુત્રએ પિતા વિરૂદ્ધ દાખલ કરાવી FIR

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે લાખો લોકો લોકડાઉનમાં છે, ત્યારે હજારોની સંખ્યામાં લોકો ક્વોરોન્ટાઈન અને સેલ્ફ આઈસોલેશનમાં છે, જેથી આ જાનલેવા કોરોના વાયરસની ચેનને તોડી શકાય, ત્યારે હાલમાં લોકડાઉનના નિયમનું પાલન નહીં કરી રહેલા લોકો પણ છે તો ઘણા જાગૃકત નાગરિક પણ છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 19-05-2024 ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો […]

લોકડાઉનનું પાલન ના કરવા પર પુત્રએ પિતા વિરૂદ્ધ દાખલ કરાવી FIR
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:16 PM

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે લાખો લોકો લોકડાઉનમાં છે, ત્યારે હજારોની સંખ્યામાં લોકો ક્વોરોન્ટાઈન અને સેલ્ફ આઈસોલેશનમાં છે, જેથી આ જાનલેવા કોરોના વાયરસની ચેનને તોડી શકાય, ત્યારે હાલમાં લોકડાઉનના નિયમનું પાલન નહીં કરી રહેલા લોકો પણ છે તો ઘણા જાગૃકત નાગરિક પણ છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

લોકડાઉનનું પાલન ના કરવા પર પુત્રએ પિતા વિરૂદ્ધ દાખલ કરાવી FIRVidhi Kariya#TV9News #IndiaFightsCorona #CoronaVirus #COVID19 #CoronavirusOutbreakindia #COVID19Pandemic #Lockdown #FIR

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, ३ एप्रिल, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આવો જ એક કેસ સાઉથ દિલ્હીમાં જોવા મળ્યો છે. જ્યાં એક પુત્રએ લોકડાઉનના નિયમોનું પાલન ના કરવા પર પોતાના જ પિતા વિરૂદ્ધ FIR દાખલ કરાવી છે. તે વ્યક્તિનું કહેવું છે કે તેના પિતા ભીષણ મહામારીને ફેલવાથી રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનનું પાલન કરી રહ્યા નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પુત્રએ જે ફરિયાદ વસંતકુંજ સાઉથ સ્ટેશનમાં દાખલ કરાવી છે, તે મુજબ તેમના પિતા દરરોજ સવારે 8 વાગ્યે જ ઘરની બહાર નીકળી જાય છે અને રોકવા પર પણ માનતા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મળતી માહિતી મુજબ 1 એપ્રિલ સવારે જ્યારે ફરિયાદ કરનારના પિતા રસ્તા પર ફરી રહ્યા હતા તો તેમને પહેલા તો પુત્રએ સમજાવ્યા પણ તે માન્યા નહીં તો પછી તેમને હાજર પોલીસકર્મીએ સમજાવ્યા પણ તે માન્યા નહીં તેથી પુત્રએ પિતાની વિરૂદ્ધ FIR દાખલ કરાવી દીધી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">