VIDEO: FDIએ નકલી સેનિટાઇઝર બનાવતી કંપનીમાં પાડ્યા દરોડા, 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
મુંબઇમાં FDIએ નકલી સેનિટાઇઝર જપ્ત કર્યુ હતું. શહેરના કાંદિવલીની એક કંપનીમાં દરોડા પાડી કાર્યવાહી કરી હતી. બાયોટેલ કોસ્મેટિક્સ એન્ડ વિઝ નામથી વેચાતું હતુ નકલી સેનિટાઇઝર. બજારમાં રૂ.105થી રૂ.190માં વેચાતું હતુ આ નકલી સેનિટાઇઝર. FDIએ 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ પણ વાંચો: ગુજરાત: રાજ્યસભા ચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે Web […]
મુંબઇમાં FDIએ નકલી સેનિટાઇઝર જપ્ત કર્યુ હતું. શહેરના કાંદિવલીની એક કંપનીમાં દરોડા પાડી કાર્યવાહી કરી હતી. બાયોટેલ કોસ્મેટિક્સ એન્ડ વિઝ નામથી વેચાતું હતુ નકલી સેનિટાઇઝર. બજારમાં રૂ.105થી રૂ.190માં વેચાતું હતુ આ નકલી સેનિટાઇઝર. FDIએ 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત: રાજ્યસભા ચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો