રિયા ચક્રવર્તીનાં એક બાદ એક દાવા પડી રહ્યા છે ખોટા, કહ્યું કે ફ્લેટનો 17 હજારનો હપ્તો કઈ રીતે ભરીશ? સુશાંતની બહેને પુછ્યું કે દેશનાં સૌથી મોંઘા વકીલને કઈ રીતે ફી આપશો? જાણો ગણતરીથી ખરેખર આટલો EMI શક્ય છે?

|

Sep 19, 2020 | 4:29 PM

સુશાંતસિંહ રાજપૂતના મોતની મિસ્ટ્રીમાં સરકારી તપાસ એજન્સીઓનાં સવાલનાં ઘેરામાં રિયા આવી ઘઈ છે. રિયાએ કહ્યું કે તેની ખાર વિસ્તારમાં આવેલી પ્રોપર્ટી કે જે તેણે 74 લાખમાં ખરીદી હતી તેની લોન ચાલી રહી છે. બેંકને હજુ 50 લાખ રૂપિયા આપવાનાં બાકી છે અને તેની EMI 17 હજાર રૂપિયા છે. મને નથી ખબર કે હવે કઈ રીતે […]

રિયા ચક્રવર્તીનાં એક બાદ એક દાવા પડી રહ્યા છે ખોટા, કહ્યું કે ફ્લેટનો 17 હજારનો હપ્તો કઈ રીતે ભરીશ? સુશાંતની બહેને પુછ્યું કે દેશનાં સૌથી મોંઘા વકીલને કઈ રીતે ફી આપશો? જાણો ગણતરીથી ખરેખર આટલો EMI શક્ય છે?
https://tv9gujarati.in/riya-chakrvarti-…air-rite-bharsho/

Follow us on

સુશાંતસિંહ રાજપૂતના મોતની મિસ્ટ્રીમાં સરકારી તપાસ એજન્સીઓનાં સવાલનાં ઘેરામાં રિયા આવી ઘઈ છે. રિયાએ કહ્યું કે તેની ખાર વિસ્તારમાં આવેલી પ્રોપર્ટી કે જે તેણે 74 લાખમાં ખરીદી હતી તેની લોન ચાલી રહી છે. બેંકને હજુ 50 લાખ રૂપિયા આપવાનાં બાકી છે અને તેની EMI 17 હજાર રૂપિયા છે. મને નથી ખબર કે હવે કઈ રીતે ચુકવી શકીશ?

રિયાનાં આ નિવેદન પર સુશાંતની બહેને શ્વેતા એ જણાવ્યું કે તમને એ વાતની ચિંતા છે કે તમે 17 હજારની EMI કઈ રીતે ભરી શકશો? પણ તમે જણાવી શકશો કે દેશનાં સૌથી મોંઘા વકીલને તમે કઈ રીતે ફી ચુકવશો?

વાત અગર રિયાનાં નિવેદનની કરીએ તો આપને ગ્રાફિક્સ કેલ્ક્યુલેશનનાં માધ્યમથી આપને બતાવવા માંગીશું કે રિયાએ લોનની રકમ અને તેના EMI માટે કરેલા દાવામાં કેટલી સચ્ચાઈ છે. કેમ કે હાલમાં જે રીતે ઈન્ટરેસ્ટનો દર છે તે પ્રમાણે અમે તમને ગણતરી બતાવી રહ્યા છે તો અગર 50 લાખની લોન લઈએ અને 10.02%નાં વ્યાજ દરને ગણીએ તો વ્યાજની રકમ 1 કરોડ 8 લાખ 22 હજાર 897 થાય છે, ટોટલ પેયેબલ એમાઉન્ટ 1 કરોડ 58 લાખ 22 હજાર 897 થાય, લોનનો સમયગાળો 30 વર્ષ મુકવામાં આવે તો મંથલી EMI 43592 રૂપિયા આવે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

 

50 લાખની લોન લઈએ અને 6.95%નાં વ્યાજ દરને ગણીએ તો વ્યાજની રકમ 69,15,063 થાય છે, ટોટલ પેયેબલ એમાઉન્ટ 1 કરોડ 19 લાખ 15 હજાર 063 થાય, લોનનો સમયગાળો 30 વર્ષ મુકવામાં આવે તો મંથલી EMI 33097 રૂપિયા આવે.

 

50 લાખની લોન લઈએ અને 2.07%નાં વ્યાજ દરને ગણીએ કે જે કદાચ વિદેશમાં જ પોસીબલ છે તો વ્યાજની રકમ 17 લાખ 16 હજાર 334 થાય છે, ટોટલ પેયેબલ એમાઉન્ટ 67 લાખ 16 હજાર 334 થાય, લોનનો સમયગાળો 30 વર્ષ મુકવામાં આવે તો મંથલી EMI 18656 રૂપિયા આવે.

આ ત્રણ ગણતરીથી જોવા જઈએ તો ક્યાંય પણ 17000ની લોન એમાઉન્ટ કોઈ રીતે સેટ થઈ શકતી નથી, એટલે કે રિયાનો લોનની એમાઉન્ટ અને EMIની રકમ પર કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે. એટલે જ સુશાંતસિંહની બહેન દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ પર મોટી સંખ્યામાં લોકો જવાબ પણ આપી રહ્યા છે. આ અગાઉ પણ તે રિયા પર ખોટી હોવાનો આરોપ લગાવી ચુકી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:55 am, Sat, 29 August 20

Next Article