AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના વાતાવરણમાં પલટો, વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ

અમદાવાદનું વાતાવરણ અચાનક બદલાયું છે અને વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે.  અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.  જીવરાજ પાર્ક, ખોખરા, મણિનગરમાં ખાસ કરીને વરસાદ પડી રહ્યો છે.  વરસાદની સાથે પવન પણ છે જેના લીધે વાહન વ્યવહાર પર પણ ખાસ્સી અસર થઈ રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

અમદાવાદના વાતાવરણમાં પલટો, વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ
| Updated on: Jul 02, 2019 | 5:36 PM
Share

અમદાવાદનું વાતાવરણ અચાનક બદલાયું છે અને વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે.  અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.  જીવરાજ પાર્ક, ખોખરા, મણિનગરમાં ખાસ કરીને વરસાદ પડી રહ્યો છે.  વરસાદની સાથે પવન પણ છે જેના લીધે વાહન વ્યવહાર પર પણ ખાસ્સી અસર થઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો:  હાઈકોર્ટનો આદેશ: કોંગ્રેસની અરજીને ફગાવી, અલ્પેશ ઠાકોરને મળી રાહત

[yop_poll id=”1″]

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">