રામમય નગરી અયોધ્યામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ રંગાયા રામનાં રંગે,ભક્તો થયા રામની ભક્તિમાં લીન
રામમય નગરી અયોધ્યામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ રામના રંગે રંગાઈ ચુક્યા છે. નવ યુવાનો રામ ભગવાનના ભજનો અને ગીત ગાઈ પોતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે. સાંભળો ભક્તો કેવા થયા છે રામ ભક્તિમાં લીન.

http://tv9gujarati.in/rammay-nagri-ayo…am-bhakti-ma-lin/