AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રજનીકાંતની દીકરી કરી રહી છે બીજા લગ્ન અને માતા માગી રહી છે પોલીસ પ્રોટેક્શન !

સુપરસ્ટાર રજનીકાંતની દીકરી સૌંદર્યાના લગ્ન 10 અને 12 ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહ્યાં છે. સૌંદર્યાના આ બીજા લગ્ન છે અને હવે તે એક જાણીતા એક્ટર અને બિઝનેસમેન સાથે લગ્ન કરવા જઈ રહી છે. ચેન્નઈ શહેરના તેનામપેટ વિસ્તારમાં આ સૌંદર્યાના બીજા લગ્નન થઈ જવા રહ્યા છે અને આ વાતને લીધે જ તેની માતા લતાએ પોલીસ પાસે […]

રજનીકાંતની દીકરી કરી રહી છે બીજા લગ્ન અને માતા માગી રહી છે પોલીસ પ્રોટેક્શન !
Gautam Parmar
| Edited By: | Updated on: Feb 02, 2019 | 2:40 PM
Share

સુપરસ્ટાર રજનીકાંતની દીકરી સૌંદર્યાના લગ્ન 10 અને 12 ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહ્યાં છે. સૌંદર્યાના આ બીજા લગ્ન છે અને હવે તે એક જાણીતા એક્ટર અને બિઝનેસમેન સાથે લગ્ન કરવા જઈ રહી છે.

ચેન્નઈ શહેરના તેનામપેટ વિસ્તારમાં આ સૌંદર્યાના બીજા લગ્નન થઈ જવા રહ્યા છે અને આ વાતને લીધે જ તેની માતા લતાએ પોલીસ પાસે સુરક્ષાની માગણી કરી છે. તેમણે પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું કે આ દિવસે ઘણાંબધાં VVIPલોકો આવશે તો તેને લીધે ટ્રાફિકની સમસ્યા ન સર્જાઈ તેની તકેદારી રાખવામાં આવે. સૌંદર્યાની માતાએ સુરક્ષા અને ટ્રાફિકની તકેદારીની માગણી સાથે એવી પણ માગણી કરી હતી કે આ દિવસે આજુબાજુના લોકોને પણ કોઈ તકલીફ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે.

સૌંદર્યા પોતાના બીજા લગ્ન જાણીતા એક્ટર અને બિઝનેસમેન વિશાગન વનંગમુડી સાથે કરી રહી છે. વિશાગન પોતે એક દવા કંપનીના માલિકની સાથે અભિનેતા પણ છે. બીજી વાત એ છે કે વિશાગનની પણ સૌદર્યા સાથે બીજા લગ્ન કરી રહ્યો છે.

[yop_poll id=998]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">