AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના આ એરપોર્ટ પર ચેક-ઈન માટે નહી આપવુ પડે ઓળખ પત્ર

એરપોર્ટ પર એન્ટ્રી કરવા માટે હવે કોઈ પણ ઓળખ પત્ર બતાવવાની જરૂરીયાત રહેશે નહી. હવે મુસાફરોની ઓળખાણ તેમના ચેહરાથી જ સુનિશ્ચિત કરવામાં આવશે. દેશમાં પ્રથમ વખત હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ફેસ રેકગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક અહેવાલ અનુસાર તમામ ડોમેસ્ટિક ઉડાન ભરનારા મુસાફરો પર તેનો ટ્રાયલ 31 જુલાઈ સુધી કરવામાં આવશે. GMR […]

દેશના આ એરપોર્ટ પર ચેક-ઈન માટે નહી આપવુ પડે ઓળખ પત્ર
| Updated on: Jul 03, 2019 | 6:05 AM
Share

એરપોર્ટ પર એન્ટ્રી કરવા માટે હવે કોઈ પણ ઓળખ પત્ર બતાવવાની જરૂરીયાત રહેશે નહી. હવે મુસાફરોની ઓળખાણ તેમના ચેહરાથી જ સુનિશ્ચિત કરવામાં આવશે. દેશમાં પ્રથમ વખત હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ફેસ રેકગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એક અહેવાલ અનુસાર તમામ ડોમેસ્ટિક ઉડાન ભરનારા મુસાફરો પર તેનો ટ્રાયલ 31 જુલાઈ સુધી કરવામાં આવશે. GMR હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમીડિટના પ્રવક્તાએ કહ્યું કે FRનો ભાગ બનવા માટે લગભગ 180 પેસેન્જર સ્વૈચ્છિક રીતે આગળ આવ્યા છે. એરપોર્ટે અલગથી ડોમેસ્ટિક ડિપાર્ચર ગેટ નંબર 1ની પાસે ફેસ રેકગ્નિશન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લોકો માટે નોંધણી સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. જે એક નવો ડિજિટલ અનુભવ છે. આ ડિજિટલ મુસાફરીથી કાગળ રહિત મુસાફરી થશે અને અલગ અલગ કેન્દ્રો પર ઓળખ પત્રની તપાસની જરૂરીયાત રહેશે નહી.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">