દિલ્હી બન્યું ગેસ ચેમ્બર: હેલ્થ ઈમરજન્સી થઈ લાગુ, સ્કૂલો 5 નવેમ્બર સુધી રહેશે બંધ

દિલ્હીમાં પ્રદૂષણ એક મોટો મુદ્દો બની રહ્યો છે. મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દિલ્હીની તમામ સ્કૂલ 5 નવેમ્બર સુધી બંધ રહેશે.  આ સિવાય નિર્માણ કાર્યો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિલ્હીના સીએમ કેજરીવાલે વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ પણ કર્યું છે. Web Stories View more ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક […]

દિલ્હી બન્યું ગેસ ચેમ્બર: હેલ્થ ઈમરજન્સી થઈ લાગુ, સ્કૂલો 5 નવેમ્બર સુધી રહેશે બંધ
Follow Us:
| Updated on: Nov 01, 2019 | 12:46 PM

દિલ્હીમાં પ્રદૂષણ એક મોટો મુદ્દો બની રહ્યો છે. મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દિલ્હીની તમામ સ્કૂલ 5 નવેમ્બર સુધી બંધ રહેશે.  આ સિવાય નિર્માણ કાર્યો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિલ્હીના સીએમ કેજરીવાલે વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ પણ કર્યું છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   136 મૃતદેહોના માંસ ખાનારા નરભક્ષી મહંતની અને તેના શિષ્યની હત્યા, જાણો શું છે સમગ્ર કિસ્સો

સુપ્રીમ કોર્ટ દ્વારા એક પેનલ બનાવવામાં આવી છે જેમાં દિલ્હીના રાજધાની વિસ્તારમાં જન સ્વાસ્થ્ય માટે ઈમરજન્સીની ઘોષણા કરવામાં આવી છે. આ સિવાય ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લાદી દેવાયો છે. આ સિવાય 5 નવેમ્બર સુધી કોઈપણ બાંધકામ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. ખાસ કરીને ફટાકડા ફોડવાથી વધારે પ્રદૂષણની સ્થિતિ પેદા થતી હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દિલ્હીમાં લોકો માસ્ક પહેરીને બહાર નીકળી રહ્યાં છે. ક્વોલિટી ઈન્ડેક્સ 500 સુધી પહોંચી ગયો છે. જે ખરેખર ખરાબ છે અને તેના લીધે લોકોને બિમારીનો સામનો કરવો પડી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">