AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો માટે હાશકારો, સ્કાઈમેટે કરી આગાહી ‘દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે’

પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે 2019માં દેશમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરી છે. સ્કાઈમેટ અનુસાર તેનાથી ખેતીમાં લાભ થશે અને ભારતીય અર્થતંત્ર પણ વધશે. સ્કાઈમેટના CEO જતિન સિંહ અનુસાર ભારતમાં સામાન્ય વરસાદ થવાની 50% આગાહી છે. ભારે વરસાદની ઓછી સંભાવના છે. ભારતમાં 96%થી 104% સુધી વરસાદ સામાન્ય ગણવામાં આવે છે. જૂનથી શરૂ થનાર ચાર મહિનાના ચોમાસા સત્ર […]

ખેડૂતો માટે હાશકારો, સ્કાઈમેટે કરી આગાહી 'દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે'
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 25, 2019 | 2:31 PM
Share

પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે 2019માં દેશમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરી છે. સ્કાઈમેટ અનુસાર તેનાથી ખેતીમાં લાભ થશે અને ભારતીય અર્થતંત્ર પણ વધશે.

સ્કાઈમેટના CEO જતિન સિંહ અનુસાર ભારતમાં સામાન્ય વરસાદ થવાની 50% આગાહી છે. ભારે વરસાદની ઓછી સંભાવના છે. ભારતમાં 96%થી 104% સુધી વરસાદ સામાન્ય ગણવામાં આવે છે. જૂનથી શરૂ થનાર ચાર મહિનાના ચોમાસા સત્ર દરમ્યાન છેલ્લા 50 વર્ષમાં સરેરાશ 89 સેમી વરસાદ થયો છે.

વર્ષ હવામાન વિભાગની આગાહી સ્કાઈમેટની આગાહી વરસેલો વરસાદ
2018 97% 100% 91%
2017 98% 95% 95%
2016 106% 105% 97%
2015 93% 102% 86%

સામાન્ય વરસાદની સીધી અસર ગ્રામીણ વસ્તી પર પડે છે. વરસાદ સામાન્ય અને સારો રહેવાથી ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધે છે. જેનાથી માંગમાં પણ વધારો થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં આવક વધવાથી ઉદ્યોગોને પણ ફાયદો થાય છે.

[yop_poll id=1807]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">