પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા મુખ્ય સચિવ સહિત અજીત ડોભાલની કામગીરીમાં ફેરફાર સાથે નવી જવાબદારી સોંપાઈ

|

Sep 17, 2019 | 10:26 AM

પ્રધાનમંત્રી કાર્યાલય એટલે PMO દ્વારા દેશના અધિકારીઓના કામકાજમાં ફેરફાર કરાયો છે. પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પીકે મિશ્રા અને પ્રમુખ સલાહકાર પીકે સિન્હાને જુદી-જુદી જવાબદારી સોંપાઈ છે. તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને રક્ષા સાથે RAW સંબંધિત મામલાની કમાન સોંપાઈ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં […]

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા મુખ્ય સચિવ સહિત અજીત ડોભાલની કામગીરીમાં ફેરફાર સાથે નવી જવાબદારી સોંપાઈ

Follow us on

પ્રધાનમંત્રી કાર્યાલય એટલે PMO દ્વારા દેશના અધિકારીઓના કામકાજમાં ફેરફાર કરાયો છે. પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પીકે મિશ્રા અને પ્રમુખ સલાહકાર પીકે સિન્હાને જુદી-જુદી જવાબદારી સોંપાઈ છે. તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને રક્ષા સાથે RAW સંબંધિત મામલાની કમાન સોંપાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

આ પણ વાંચોઃ PM મોદીએ 69મા જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ મેળવ્યા, માતાના સાથે ભોજન પણ ગ્રહણ કર્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પીકે મિશ્રાને PMO સંબંધિત નીતિગત મુદ્દે , ભ્રષ્ટાચાર, કાર્મિક, જનફરિયાદ અને પેન્શન અને કાનૂન ન્યાયની જવાબદારી સોંપાઈ છે. તો કેબિનેટ બેઠકના મુદ્દા પણ પીકે મિશ્રા નક્કી કરશે. તો મંત્રી મંડળની નિયુક્તિ અને અન્ય ભરતીના મામલે પણ ધ્યાન રાખશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અજીત ડોભાલ હવે નિયુક્તિ સાથે વિદેશ મંત્રાલયના નીતિગત મામલાને પણ સંભાળશે. વિદેશમાં રહેતા ભારતીયોના મામલે પણ ડોભાલ કામગીરી કરશે. સાથે સુરક્ષા, અંતરિક્ષ અને રાષ્ટ્રિય સુરક્ષાના મામલામાં પણ નજર રાખશે. તો સાથે રાસાયણીક હથિયાર અને પરમાણુ આપતકાલ સંબંધી જવાબદારી પણ સંભાળશે.

Next Article