પીએમસી ખાતાધારકોએ RBI ઓફિસ બહાર કર્યું પ્રદર્શન, જુઓ VIDEO

પીએમસી બેંકના ખાતાધારકોએ ફરી એકવાર પોતાના નાણા માટે વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારી મુંબઈ સ્થિત આરબીઆઈની ઓફિસ પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓમાં મોટાભાગના લોકો સીનિયર સિટીજન હતા. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેમની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. પીએમસી બેંક અંગે લેવાયેલા નિર્ણયને આજે 35 દિવસ જેટલો સમય વિતી ગયો પણ હજી તેઓ […]

પીએમસી ખાતાધારકોએ RBI ઓફિસ બહાર કર્યું પ્રદર્શન, જુઓ VIDEO
Bhavesh Bhatti

|

Oct 29, 2019 | 10:49 AM

પીએમસી બેંકના ખાતાધારકોએ ફરી એકવાર પોતાના નાણા માટે વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારી મુંબઈ સ્થિત આરબીઆઈની ઓફિસ પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓમાં મોટાભાગના લોકો સીનિયર સિટીજન હતા. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેમની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. પીએમસી બેંક અંગે લેવાયેલા નિર્ણયને આજે 35 દિવસ જેટલો સમય વિતી ગયો પણ હજી તેઓ એ વાતથી આસ્વસ્થ નથી કે તેમના નાણા સુરક્ષિત છે કે નહીં. સીનિયર સીટિઝનના નાણા બેંકમાં ફસાયા છે અને તેને કારણે તેઓ પોતાના ઈલાજને લઈને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ વખતે તેમણે કાળી દિવાળી મનાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતીઓ માટે રાહતના સમાચાર! ‘ક્યાર’ વાવાઝોડુ પડશે નબળું, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati