DELHI : વડાપ્રધાન મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા e-RUPI લોન્ચ કરશે

લોકો આ સેવાનો ઉપયોગ ક્રેડિટ-ડેબિટ કાર્ડ, પેટીએમ કે ફોન-પે જેવી ડીજીટલ પેમેન્ટ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગના એક્સેસ વગર સરળતાથી પેમેન્ટ કરી શક્શે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 7:37 AM

DELHI :  વડાપ્રધાન મોદી (PM Modi)આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન એટલે કે ઈ-રૂપી ( e-Rupi) લોન્ચ કરશે..ઈ-રૂપી એક પ્રીપેડ ઈ-વાઉચર છે. આ પ્લેટફોર્મને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (National Payment Corporation of India) એ વિત્તીય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ સાથે મળીને વિકસાવ્યું છે. આ સોલ્યુશનનો મુખ્ય ઉદ્દેશ ઓનલાઇન પેમેન્ટને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. લોકો આ સેવાનો ઉપયોગ ક્રેડિટ-ડેબિટ કાર્ડ, પેટીએમ કે ફોન-પે જેવી ડીજીટલ પેમેન્ટ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગના એક્સેસ વગર સરળતાથી પેમેન્ટ કરી શક્શે. સરકારની આરોગ્યલક્ષી યોજના અંતર્ગત લોકો ઉપયોગ કરી શકશે. ડિજિટલ ઈન્ડીયાની પહેલના ભાગરૂપે ઈ-રૂપીનું લોન્ચિગ કરવામાં આવશે.

આ પણ વાંચો : CHHOTA UDEPUR : ટ્રાન્સપોર્ટરોની હડતાલથી 500 ટ્રકોના પૈડાં થંભી ગયા, શું છે હડતાલનું કારણ ? 

આ પણ વાંચો : MORBI : ચેકડેમમાં ન્હાવા પડેલા 3 યુવાનોના ડૂબી જવાથી મોત, ફ્રેન્ડશીપ-ડેની ઉજવણીમાં ન્હાવા ગયા હતા

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">