મોદી 2 દિવસ ગુજરાતમાં, જાણો શું છે વડાપ્રધાનનો કાર્યક્રમ? કયા શહેરમાં, કયા કાર્યક્રમોમાં આપશે હાજરી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે પહોંચ્યા છે. નર્મદાની કેવડીયા કોલોનીમાં ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ ચાલી રહી છે જેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પધાર્યા છે. વડાપ્રધાન સવારે 8 કલાક જ દિલ્હીથી વિશેષ વિમાન દ્વારા વડોદરા પહોંચ્યા. વડોદરા એરપોર્ટ પર રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહ પ્રધાન પ્રદીપસિંહ […]

મોદી 2 દિવસ ગુજરાતમાં, જાણો શું છે વડાપ્રધાનનો કાર્યક્રમ? કયા શહેરમાં, કયા કાર્યક્રમોમાં આપશે હાજરી?
Follow Us:
| Updated on: Dec 21, 2018 | 4:29 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે પહોંચ્યા છે. નર્મદાની કેવડીયા કોલોનીમાં ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ ચાલી રહી છે જેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પધાર્યા છે.

વડાપ્રધાન સવારે 8 કલાક જ દિલ્હીથી વિશેષ વિમાન દ્વારા વડોદરા પહોંચ્યા. વડોદરા એરપોર્ટ પર રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પીએમનું સ્વાગત કર્યું. આ પ્રસંગે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને મેયર પણ ઉપસ્થિત રહ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સમાં હાજરી આપી રહ્યાં છે. આ કોન્ફરન્સનું ગુરૂવારે ગૃહપ્રધાન રાજનાથસિંહના હસ્તે ઉદઘાટન કરાયું હતું જેમા દેશના તમામ રાજ્યોના ડીજી અને આઈજીપી ભાગ લઈ રહ્યાં છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જુઓ વીડિયો:

જો વાત કરીએ, વડા પ્રધાન મોદીના આવતીકાલના કાર્યક્રમની તો શનિવારે સવારે 9-15 કલાકથી બપોરે 3-30 કલાક દરમિયાન વડા પ્રધાન મોદી ડીજીપી કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યારબાદ 3.45 કલાકે તેઓ કેવડિયા હેલિપેડથી ગાંધીનગર જવા રવાના થશે. સાંજે 4-50 કલાકે ગાંધીનગર પહોંચશે. 5-30 કલાકથી 6-30 કલાક સુધી પીએમ મોદી ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે. સાંજે 6-55 કલાકે તેઓ અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે. તો રાત્રે 8-30 કલાકે દિલ્હી પહોંચશે. ઉલ્લેખનીય છે કે આઇપીએસ અધિકારીઓ કોન્ફરન્સમાં સુરક્ષા ઉપરાંત દેશમાં થયેલાં આંદોલન, આતંકવાદ અને સબરીમાલ મંદિર ઉપરાંત સાઇબર ક્રાઇમ, માઓવાદ જેવા સળગળતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: વર્ષ 2019 માટે નોસ્ત્રેદમસે કરેલી ભવિષ્યવાણી સાંભળશો તો કંપારી છૂટી જશે!

જુઓ વીડિયો:

વતનમાં વડા પ્રધાનનું આગમન

21 ડિસેમ્બર 2018 સવારે 6.20 વાગે દિલ્હીથી વડોદરા આવશે 7.50 વાગે વડોદરા ઉતરશે 7.55 વાગે વડોદરા થી કેવડિયા હેલિકોપટર દ્વારા જવા રવાના 8.30 વાગે કેવડિયા હેલિપેડ પર આગમન 8.40 વાગે ટેન્ટ સીટી જશે 8.40 થી 9.10 વાગ્યા સુધી રિઝવર્ડ 9.15 થી 9.30 DG P કોન્ફરન્સ 9.35 થી વાગ્યા સુધી રિઝવર્ડ ટેન્ટ સીટી

22 ડિસેમ્બર 2018 9.15 થી 3.30 વાગ્યા સુધી DGP કોન્ફરન્સ 3.45 કેવડિયા હેલિપેડ થી ગાંધીનગર જવા રવાના 4.50 વાગે ગાંધીનગર પહોંચશે 5.00 થી 6.30 bjp મહિલા સમબેલન હાજરી 6.55 અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી જવા રવાના 8.30 વાગે દિલ્હી ઉતરાણ

[yop_poll id=292]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">