નરેન્દ્ર મોદીનું ગુવાહાટીમાં સ્વાગત થયું કાળા ઝંડા અને ‘Go Back’ના સૂત્રોથી, જુઓ VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના નોર્થ ઈસ્ટની મુલાકાત પર છે. શુક્રવારે સાંજે મોદી ગુવાહાટી પહોંચ્યા જ્યાં પ્રદર્શનકારીઓએ કાળા ઝંડા બતાવીને તેમનો જોરદાર વિરોધ કર્યો. સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલને લઈને પ્રદર્શનકારી પીએમ મોદીનો વિરોધ કરી રહ્યાં હતા જેમાં ઘણાં સિવિલ સોસાયટી ગ્રુપ ઉપરાંત ઑલ અસમ સ્ટુડન્ટ્સ યૂનિયનના પ્રદર્શનકારીઓ પણ સામેલ હતા. Web Stories View more આજનું રાશિફળ […]

નરેન્દ્ર મોદીનું ગુવાહાટીમાં સ્વાગત થયું કાળા ઝંડા અને 'Go Back'ના સૂત્રોથી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Feb 09, 2019 | 7:53 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના નોર્થ ઈસ્ટની મુલાકાત પર છે. શુક્રવારે સાંજે મોદી ગુવાહાટી પહોંચ્યા જ્યાં પ્રદર્શનકારીઓએ કાળા ઝંડા બતાવીને તેમનો જોરદાર વિરોધ કર્યો.

સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલને લઈને પ્રદર્શનકારી પીએમ મોદીનો વિરોધ કરી રહ્યાં હતા જેમાં ઘણાં સિવિલ સોસાયટી ગ્રુપ ઉપરાંત ઑલ અસમ સ્ટુડન્ટ્સ યૂનિયનના પ્રદર્શનકારીઓ પણ સામેલ હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કહેવાઈ રહ્યું છે કે શનિવારે પણ વડાપ્રધાન વિરૂદ્ધ ઘણાં પ્રદર્શનકારી સંગઠન પૂર્ણ યોજના સાથે વિરોધ પ્રદર્શન કરશે. સિટિઝનશિપ અમેન્ડમેન્ટને લઈને અરૂણાચલ પ્રદેશ, અસમ અને ત્રિપુરામાં ભાજપ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે.

પ્રધાનમંત્રી મોદીનો કાફલો જ્યારે ગુવાહાટી એરપોર્ટથી થઈને રાજભવન તરફ જઈ રહ્યો હતો ત્યારે ઘણાં પ્રદર્શનકારીઓએ કાળા ઝંડા બતાવ્યા. અને ‘નરેન્દ્ર મોદી ગો બેક’ના સૂત્રોચ્ચાર કરવા લાગ્યા.

ઉલ્લેખનીય છે કે હાલ સિટીઝનશિપ અમેન્ડમેન્ડ બિલને લઈને પૂર્વોત્તરમાં આંદોલન થઈ રહ્યું છે જેને લઈને આ વિરોધ કરાઈ રહ્યો છે.

આ વિવાદાસ્પદ કાયદાને લઈને આ ક્ષેત્રમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો બાદ મોદીની આ પહેલી યાત્રા છે. ખૂબ જલ્દી રાજ્યસભામાં સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલ રજૂ કરવાની આશા છે.

આ બિલ પાસ થયા બાદ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનના ગેરકાયદે શરણાર્થીઓને ત્રિપુરામાં રહેવાની અને દેશની નાગરિકતા મળશે. આ બિલમાં મુસ્લિમ ન હોય તેવા લોકો જ સામેલ છે જેમને ભારતની નાગરિકતા મળશે.

[yop_poll id=1243]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">