PM Modi Birthday: જન્મદિવસ પર આ રીતે સીધા જ વડાપ્રધાન મોદીને મોકલો શુભેચ્છાઓ, ભાજપ આજે લોન્ચ કરશે સેવાભાવ અભિયાન

PM modi Birthday wishes: ભાજપે કહ્યું કે કરોડો ભારતીયો પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવે છે. આ વર્ષે નમો એપનો ઉપયોગ કરીને લોકો વીડિયો મેસેજ દ્વારા પીએમ મોદીને તેમની શુભકામનાઓ પણ આપી શકે છે. તેમણે તેમનો વીડિયો નમો એપ પર અપલોડ કરવાનો રહેશે. વી

PM Modi Birthday: જન્મદિવસ પર આ રીતે સીધા જ વડાપ્રધાન મોદીને મોકલો શુભેચ્છાઓ, ભાજપ આજે લોન્ચ કરશે સેવાભાવ અભિયાન
PM Modi (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 6:51 AM

PM Narendra Modi Birthday: ભારતીય જનતા પાર્ટી (BJP) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે રવિવારે ‘સેવા પખવાડિયાની’ શરૂઆત કરશે. વધુમાં પાર્ટી વડાપ્રધાનના જન્મદિવસ પર નમો એપ દ્વારા ‘એક્સપ્રેસ યોર સેવા ભવ’ અભિયાન (Sevabhava Abhiyan) શરૂ કરશે. ભાજપનું કહેવું છે કે આ અભિયાનનો હેતુ નાગરિકોને દેશની સેવા કરવા માટે પ્રેરિત કરવાનો છે.

ભાજપે કહ્યું કે કરોડો ભારતીયો પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવે છે. આ વર્ષે નમો એપનો ઉપયોગ કરીને લોકો વીડિયો મેસેજ દ્વારા પીએમ મોદીને તેમની શુભકામનાઓ પણ આપી શકે છે. તેમણે તેમનો વીડિયો નમો એપ પર અપલોડ કરવાનો રહેશે. વીડિયો વોલ પર શુભકામનાઓના તમામ વીડિયો પણ દેખાશે. પાર્ટીનું કહેવું છે કે નમો એપના યુઝર્સ, પછી ભલે તે કાર્યકર્તા હોય કે અન્ય કોઈ, વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર તેમની ‘સેવા ભેટ’ના ભાગરૂપે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાની ભાવના વ્યક્ત કરી શકે છે.

આ પણ વાંચો: ચૂંટણીની વ્યૂહરચનાથી લઈને વિપક્ષને ચોંકાવી દેવા સુધી, PM મોદીના આ 5 ગુણો જે તેમને બનાવે છે ‘બ્રાન્ડ’

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

આમાંથી કોઈપણ એક સેવાને કરી શકો છો પસંદ

  1. આત્મનિર્ભર: વપરાશકર્તાઓ એવી પ્રવૃત્તિ કરતા ફોટો શેર કરી શકે છે જે ભારતને આત્મનિર્ભર બનાવશે.
  2. રક્તદાન: રક્તદાન કરતી વખતે વીડિયો શેર કરો. આ લોકો ઘણાને અમૂલ્ય જીવન આપશે. જે લોકો રક્તદાન કરે છે તેઓએ તેમના સાથીઓને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ.
  3. કેચ ધ રૈન: NaMo એપ્લિકેશન વપરાશકર્તાઓ વરસાદી પાણીના સંરક્ષણ માટે સ્થાનિક ઉકેલોના વીડિયો અપલોડ કરી શકે છે, જે ‘કેચ ધ રેઈન’ અભિયાન વિશે જાગૃતિ વધારવામાં મદદ કરશે.
  4. ડિજિટલ ઈન્ડિયાનું નેતૃત્વ કરવું: યુઝર્સ તેમના રોજિંદા જીવનમાં ડિજિટલ/ટેક ઈનોવેશન અપનાવતા અથવા અન્ય કોઈને તેને અપનાવવામાં મદદ કરતા હોવાનો વીડિયો પોસ્ટ કરી શકે છે.
  5. એક ભારત શ્રેષ્ઠ ભારત: યુઝર્સ ભારતની જીવંત વિવિધતા અને સુંદર સંસ્કૃતિને દર્શાવવા માટે ભારતની અનન્ય પહેલની ઉજવણી કરતી વીડિયો અપલોડ કરી શકે છે.
  6. લાઈફ: પ્રો પ્લેનેટ પીપલ: લોકો પીએમ મોદીના વૈશ્વિક સ્તરે સ્વીકૃત મંત્ર ‘પર્યાવરણ માટે જીવનશૈલી’ પ્રત્યે તેમની ક્રિયા દર્શાવતા ફોટા શેર કરી શકે છે.
  7. સ્વચ્છ ભારત: એપ યુઝર્સ વીડિયો શેર કરી શકે છે જ્યાં તેઓએ તેમની આસપાસની સફાઈ માટે પહેલ કરી છે.
  8. ટીબી મુક્ત ભારત: ટીબીના દર્દીને દત્તક લઈ શકાય છે. તેના માટે પોષણ, દવા, જાગૃતિ વગેરે જેવી આવશ્યક સેવાઓ પૂરી પાડવાનો સંકલ્પ લઈ શકાય.
  9. વોકલ ફોર લોકલ: લોકો સ્થાનિક રીતે ઉત્પાદિત માલ ખરીદી શકે છે અને તસ્વીર પર ક્લિક કરીને તેને વેચનાર સાથે શેર કરી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">