VIDEO: ભૂતાનની રોયલ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને PM નરેન્દ્ર મોદીનું સંબોધન, કહ્યું કે ભારત અને ભૂતાનનો સંબંધ ખુબ જ ખાસ છે

વડાપ્રધાન મોદી ભૂતાનથી LIVE #TV9News #PMModi #Bhutan #ModiInBhutan Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું કેળા સાથે ભૂલથી […]

VIDEO: ભૂતાનની રોયલ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને PM નરેન્દ્ર મોદીનું સંબોધન, કહ્યું કે ભારત અને ભૂતાનનો સંબંધ ખુબ જ ખાસ છે
Follow Us:
| Updated on: Aug 18, 2019 | 4:27 AM

વડાપ્રધાન મોદી ભૂતાનથી LIVE #TV9News #PMModi #Bhutan #ModiInBhutan

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, १७ ऑगस्ट, २०१९

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ભૂતાન પ્રવાસ પર છે. તેમને ભૂતાન પ્રવાસના બીજા દિવસે રોયલ યૂનિવર્સિટી થિંપૂમાં કહ્યું કે આજે ભારત તમામ સેક્ટરમાં ઐતિહાસિક પરિવર્તનો બનાવી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં વિકાસની ઝડપ બે ઘણી થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વડાપ્રધાને કહ્યું કે ભારત અને ભૂતાનની વહેંચાયેલ સંસ્કૃતિ છે. ભારત અને ભૂતાનના લોકોમાં જોરદાર જોડાણ છે. ગરીબી નિવારણ માટે ભારતમાં ઝડપથી કામ ચાલી રહ્યુ છે. તેમને ભૂતાનની રોયલ યૂનિવર્સિટી, થિંપૂમાં બાળકોને સંબોધિત કરતા કહ્યું કે તે પરીક્ષાને લઈને તણાવ ના લે. બુદ્ધની શિક્ષાથી પ્રેરિત થઈને બાળકોની પરીક્ષાથી જોડાયેલી તેમને લખેલા પુસ્તકની પણ ચર્ચા કરી. વડાપ્રધાને કહ્યું કે યુવાનો અને આધ્યાત્મિકતા આપણી તાકાત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત બનાવવા માટે ભૂતાનના નેતાઓ સાથે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે શનિવારે વડાપ્રધાન મોદીએ 9 કરારો પર હસ્તાક્ષર કર્યા.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">