PM Modi address to nation : PM મોદી આજે રાષ્ટ્રને કરશે સંબોધન, ત્યારબાદ UP જવા રવાના થશે

|

Nov 19, 2021 | 11:21 AM

PM modi address to nation today : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 9 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવેલા એક ટ્વીટમાં આ જાણકારી આપવામાં આવી છે.

PM Modi address to nation : PM મોદી આજે રાષ્ટ્રને કરશે સંબોધન, ત્યારબાદ UP જવા રવાના થશે
PM Narendra Modi (File Picture)

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવાર 19મી નવેમ્બરે સવારે 9 વાગે દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવેલા એક ટ્વીટમાં આ જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે ‘આજે ગુરુ નાનક જીનું પ્રકાશ પર્વ છે. આજે પીએમ મોદી સિંચાઈ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવા યુપીના મહોબા જશે. ત્યારબાદ સાંજે તેઓ ઝાંસીમાં રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વમાં હાજરી આપશે.

ઉતર પ્રદેશ જવા રવાના થતા પહેલા તેઓ સવારે 9 વાગે રાષ્ટ્રને સંદેશ આપશે. PM મોદી શુક્રવારે બુંદેલખંડને ઘણી વિકાસ યોજનાઓ ભેટ આપવાના છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારત પર ભાર મૂકવા માટે વડાપ્રધાન સશસ્ત્ર દળોના સર્વિસ ચીફ્સને સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલા અને વિકસિત સાધનો ઔપચારિક રીતે સોંપશે. પ્રધાનમંત્રી ઝાંસીમાં ભારત ડાયનેમિક્સ હેઠળના પ્લાન્ટનો શિલાન્યાસ કરશે, જે એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલો માટે પ્રોપલ્શન સિસ્ટમ્સ બનાવવા માટે રૂ. 400 કરોડમાં સ્થાપિત કરવામાં આવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચોઃ

માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુને મોદીની ચેતવણી, દેશમાં પાછા ફરો, બીજો કોઈ વિકલ્પ નથી

Published On - 8:55 am, Fri, 19 November 21

Next Article