કમોસમી વરસાદના લીધે પાકમાં રોગ, જાણો કેવી છે ભાવનગરના ખેડૂતોની સમસ્યા?

|

Nov 20, 2019 | 6:10 PM

ગુજરાતમાં ખેડૂતોની મુશ્કેલીઓનો પાર નથી આવી રહ્યો. ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો કમોસમી વરસાદના લીધે પરેશાન થયા છે. કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે. કપાસ, મગફળીના પાકને નુકસાન તો થયું હતું. આ વરસાદ બાદ ફરીથી એક મુશીબત ખેડૂતો માટે આવી છે. કમોસમી વરસાદના લીધે પાકમાં રોગ આવ્યો છે અને તેના લીધે મગફળી, ડુંગળીને ભારે નુકસાન થવાની […]

કમોસમી વરસાદના લીધે પાકમાં રોગ, જાણો કેવી છે ભાવનગરના ખેડૂતોની સમસ્યા?

Follow us on

ગુજરાતમાં ખેડૂતોની મુશ્કેલીઓનો પાર નથી આવી રહ્યો. ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો કમોસમી વરસાદના લીધે પરેશાન થયા છે. કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે. કપાસ, મગફળીના પાકને નુકસાન તો થયું હતું. આ વરસાદ બાદ ફરીથી એક મુશીબત ખેડૂતો માટે આવી છે. કમોસમી વરસાદના લીધે પાકમાં રોગ આવ્યો છે અને તેના લીધે મગફળી, ડુંગળીને ભારે નુકસાન થવાની ખબર સામે આવી છે. ભાવનગર વિસ્તારમાં કેવી છે ખેડૂતોની પરિસ્થિતિ તે નીચેના વીડિયોમાં જોઈ શકાય છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   દિલ્હી: સરકારે આપી લીલીઝંડી, આ એક નિર્ણયથી 40 લાખ લોકોને થશે ફાયદો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article