AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નુસરત જહાંએ સોશિયલ મીડિયા પર શેર કરી લગ્ન સમારંભની તસવીરો અને લખી આ વાત, જુઓ આ PHOTOS

નુસરત જહાંના લગ્ન સમારંભની તસવીરો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહીં છે. આ તસવીરોને નુસરતે પોતાના Instagram એકાઉન્ટ પર આ તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં નુસરત અને નિખિલની જોડી ખૂબ જ સુંદર લાગી રહીં  છે. આ પણ વાંચો: અમરેલી: રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, આ ગામમાં પડ્યો 1 કલાકમાં 2 ઈંચ વરસાદ, જુઓ VIDEO […]

નુસરત જહાંએ સોશિયલ મીડિયા પર શેર કરી લગ્ન સમારંભની તસવીરો અને લખી આ વાત, જુઓ આ PHOTOS
| Updated on: Jul 05, 2019 | 2:11 PM
Share

નુસરત જહાંના લગ્ન સમારંભની તસવીરો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહીં છે. આ તસવીરોને નુસરતે પોતાના Instagram એકાઉન્ટ પર આ તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં નુસરત અને નિખિલની જોડી ખૂબ જ સુંદર લાગી રહીં  છે.

આ પણ વાંચો: અમરેલી: રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, આ ગામમાં પડ્યો 1 કલાકમાં 2 ઈંચ વરસાદ, જુઓ VIDEO

આ પ્રસંગે કેટલાક મોટા નેતાઓ તેમજ પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ પણ હાજરી આપી હતી. નુસરતે અન્ય એક તસવીર શેર કર્યો જેમાં પતિ નિખિલ, મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને મીમી ચક્રવર્તી સાથે દેખાઈ રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નુસરતે લગ્ન સમારંભની તસવીરો સાથે લખ્યું હતું કે ” જ્યારે પણ હું મારી આંખો બંધ કરૂં છુ ત્યારે તમારા પ્રેમનો પ્રકાશ મારા દીલને પ્રકાશિત કરે છે. તમે મારું જીવન બદલી નાખ્યું છે, મને પરિપૂર્ણ કર્યું છે.”

4 જુલાઈના રોજ તેમના લગ્ન સમારંભના દીવસે પણ નુસરત ઇસ્કોન મંદિરની રથ યાત્રામાં પણ સામેલ હતા.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો”]

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">