મુંબઈ: બેસ્ટ બસોમાં મુસાફરોને હવે એપથી મળશે ટિકિટ, જુઓ VIDEO

|

Sep 25, 2019 | 5:59 AM

મુંબઈમાં બેસ્ટ બસોની મુસાફરી કરતા મુસાફરોને હવે મોબાઈલ એપ વડે પણ ટિકિટ મળી શકશે. બેસ્ટની બસોમાં ટિકિટના દરમાં ઘટાડો કર્યા બાદ મુસાફરો અને કંડક્ટરો વચ્ચે અવારનવાર બસના ભાડાને લઈ રકઝકના દૃશ્યો સર્જાતા. મુસાફરો પાસે ઘણી વખત ભાડૂ ચૂકવવા છુટા પૈસા ન હોવાથી લોકોને હાલાકી પડતી હતી, ત્યારે આ મુશ્કેલી દૂર કરવા બેસ્ટ તરફથી નવો પ્રયોગ […]

મુંબઈ: બેસ્ટ બસોમાં મુસાફરોને હવે એપથી મળશે ટિકિટ, જુઓ VIDEO

Follow us on

મુંબઈમાં બેસ્ટ બસોની મુસાફરી કરતા મુસાફરોને હવે મોબાઈલ એપ વડે પણ ટિકિટ મળી શકશે. બેસ્ટની બસોમાં ટિકિટના દરમાં ઘટાડો કર્યા બાદ મુસાફરો અને કંડક્ટરો વચ્ચે અવારનવાર બસના ભાડાને લઈ રકઝકના દૃશ્યો સર્જાતા. મુસાફરો પાસે ઘણી વખત ભાડૂ ચૂકવવા છુટા પૈસા ન હોવાથી લોકોને હાલાકી પડતી હતી, ત્યારે આ મુશ્કેલી દૂર કરવા બેસ્ટ તરફથી નવો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે મુજબ હવે મુસાફરોને મોબાઈલ એપ વડે પણ બસની ટિકિટ મળી જશે અને છૂટક પૈસા રાખવાની ઝંઝટ દૂર થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા ગુજરાતમાં કરવામાં આવ્યો હતો આતંકી હુમલો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article