AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાહ! ચાલતી મેટ્રો ટ્રેનમાં પણ કરાવી શકશો પ્રિ-વેડિંગ શૂટ, જાણો કેટલો ખર્ચ થશે?

લગ્નની સીઝન ચાલી રહી છે અને તે પહેલાં આ લગ્નને યાદગાર બનાવવા માટે પ્રિ-વેડિંગ શૂટ પણ કરાવવામાં આવે છે. જ્યાં જ્યાં સરકારી સંપત્તિ હોય છે તેના સરકારના નિયમોને અનુસરવા પડે છે અને સરકારની પરવાનગી વિના શૂટિંગ કરી શકાતું નથી. જો કે નોઈડા ખાતેની મેટ્રો ટ્રેનમાં એક વિકલ્પ આપવામાં આવ્યો છે અને ત્યાં જઈને કપલ પ્રિ-વેડિંગ […]

વાહ! ચાલતી મેટ્રો ટ્રેનમાં પણ કરાવી શકશો પ્રિ-વેડિંગ શૂટ, જાણો કેટલો ખર્ચ થશે?
| Updated on: Feb 13, 2020 | 1:33 PM
Share

લગ્નની સીઝન ચાલી રહી છે અને તે પહેલાં આ લગ્નને યાદગાર બનાવવા માટે પ્રિ-વેડિંગ શૂટ પણ કરાવવામાં આવે છે. જ્યાં જ્યાં સરકારી સંપત્તિ હોય છે તેના સરકારના નિયમોને અનુસરવા પડે છે અને સરકારની પરવાનગી વિના શૂટિંગ કરી શકાતું નથી. જો કે નોઈડા ખાતેની મેટ્રો ટ્રેનમાં એક વિકલ્પ આપવામાં આવ્યો છે અને ત્યાં જઈને કપલ પ્રિ-વેડિંગ શૂટ કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

noida-metro-rail-corporation-starts-birthday-and-wedding-shoots-in-the-coaches

આ પણ વાંચો :   LPG ગેસની કિંમતમાં વધારા બાદ રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીનો ફોટો શેર કર્યા બાદ આપ્યું સમર્થન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેવી રીતે કરી શકાશે બુકિંગ? નોઈડા મેટ્રો રેલ કોર્પેોરેશન દ્વારા આ સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં કલાકના દરે મેટ્રો શૂટિંગ માટે ભાડું વસૂલશે. આ ઉપરાંત જે ભાડું થશે તે પહેલાં 20 હજાર રુપિયા સિક્યોરીટ રુપે જમા કરાવવાના રહેશે. નોઈડા-ગ્રેનો મેટ્રો લાઈનમાં આ સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે અને તેના લીધે નવા કપલ્સ પોતાના લગ્ન પહેલાં આવીને અહિંયા શૂટિંગ કરી શકે છે. આ ઉપરાંત બર્થ ડે પાર્ટી તેમજ અન્ય કોઈ ઉજવણી પણ આ મેટ્રો ટ્રેનમાં બુકિંગ કરીને કરી શકાશે.

noida-metro-rail-corporation-starts-birthday-and-wedding-shoots-in-the-coaches

મેટ્રો દ્વારા નક્કી કરવામાં આવ્યા આ નિયમો

જો નિયમની વાત કરીએ તો નોઈડા સેક્ટર 51થી માંડીને ડેપો સ્ટેશન સુધી રાઉન્ડ ટ્રીપ માટે બુકિંગ કરી શકાશે. તેમાં શણગારની સાથેની મેટ્રો ટ્રેનનો કોચ કે શણગાર વિનાની તેમજ ચાલતી કે માત્ર ડેપો પર ઉભી રહેલી ટ્રેનના કોચમાં અલગ અલગ પૈસા આપવાના રહેશે. આ રકમ 8 હજાર રુપિયાથી લઈને 10 હજાર સુધીની પ્રતિ કલાક મુજબ વસૂલવામાં આવશે. જો કોચ બુક કરવામાં આવશે તો તેમાં ઉજવણી કે ફોટોગ્રાફી સમયે 50 લોકો હાજર રહી શકશે. આ ઉપરાંત ક્યાં સમયે તમે શૂટિંગ કરાવવા ઈચ્છો છો તેના વિશે પણ જાણકારી આપવાની રહેશે અને ભાડામાં પણ ફેરફાર રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">