SCએ નિર્ભયા કેસના દોષી વિનયની અરજી રદ કરી, કહ્યું કે માનસિક સ્થિતી સારી

સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસના દોષી વિનયની અરજીને રદ કરી દીધી છે. કોર્ટે કહ્યું કે મેડિકલ રિપોર્ટ મુજબ નિર્ભયા કેસના દોષી વિનયની માનસિક સ્થિતી સારી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તાજા મેડિકલ રિપોર્ટ કહે છે કે દોષી વિનયની શારીરિક અને માનસિક સ્થિતી સારી છે. 2012 #Delhi gang-rape case: Supreme Court dismisses the petition of death-row convict […]

SCએ નિર્ભયા કેસના દોષી વિનયની અરજી રદ કરી, કહ્યું કે માનસિક સ્થિતી સારી
Follow Us:
| Updated on: Feb 14, 2020 | 9:54 AM

સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસના દોષી વિનયની અરજીને રદ કરી દીધી છે. કોર્ટે કહ્યું કે મેડિકલ રિપોર્ટ મુજબ નિર્ભયા કેસના દોષી વિનયની માનસિક સ્થિતી સારી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તાજા મેડિકલ રિપોર્ટ કહે છે કે દોષી વિનયની શારીરિક અને માનસિક સ્થિતી સારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દોષી વિનય શર્માએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દયા અરજી રદ કરવાની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેને માનસિક સ્થિતી સારી ના હોવાની દલીલ કરી હતી. તેને આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સામે તમામ દસ્તાવેજ મુકવામાં આવ્યા નહતા. ત્યારે સુપ્રીમ કોર્ટે દોષી વિનયની આ દલીલોને રદ કરી દીધી. કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિની સામે તમામ દસ્તાવેજ મુકવામાં આવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જસ્ટિસ આર.ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એ.એસ.બોપન્નાની બેન્ચે દોષી વિનયની દલીલને રદ કરતાં કહ્યું કે અમે તમામ ફાઈલો જોઈને વિચાર કર્યો છે. તેથી દોષી વિનયની આ દલીલને રદ કરવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">