VIDEO: નાગરિકતા કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન, તમામ પોલીસકર્મીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ

નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલુ છે. આજે એકવાર ફરી દેશના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થશે. ડાબેરી પાર્ટીઓએ આજે ભારત બંધનું એલાન કર્યુ છે. પ્રદર્શનને જોતા દેશના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટકના ઘણા વિસ્તારોમાં મોટું પ્રદર્શન થવાની સંભાવના છે.   Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી […]

VIDEO: નાગરિકતા કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન, તમામ પોલીસકર્મીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ
Follow Us:
| Updated on: Dec 19, 2019 | 4:35 AM

નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલુ છે. આજે એકવાર ફરી દેશના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થશે. ડાબેરી પાર્ટીઓએ આજે ભારત બંધનું એલાન કર્યુ છે. પ્રદર્શનને જોતા દેશના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટકના ઘણા વિસ્તારોમાં મોટું પ્રદર્શન થવાની સંભાવના છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાબેરી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ બંધનું એલાન આપ્યું છે. સવારથી જ બિહારના ઘણા વિસ્તારોમાં ડાબેરી કાર્યકર્તાઓએ ટ્રેન રોકી દીધી. સ્વરાજ ઈન્ડિયા સહિત કુલ 60 સંગઠન આજે લાલ કિલ્લાથી પોતાના પ્રદર્શનની શરૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે આ પ્રદર્શનની પરવાનગી આપી નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નાગરિકતા કાયદાની વિરૂદ્ધ બેંગલુરૂમાં પણ મોટા પ્રદર્શનની આશંકા છે. તેને ધ્યાનમાં રાખીને પોલીસને એલર્ટ કરવામાં આવી છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ.યેદિયુરપ્પાએ સીનિયર અધિકારીઓ સાથે બેઠક કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પાકિસ્તાની મહિલાને આપ્યું ભારતીય નાગરિકત્વ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">