AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈ-પૂણેમાં ત્રણ સ્થળોએ દીવાલ ધરાશાયી થતા 22 લોકોએ જીવ ગુમાવ્યો, પિંપરી પાડામાં મૂશળધાર વરસાદને પગલે એક દીવાલ પડી હતી

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ત્રણ દુર્ઘટનામાં 22 લોકોના મોત નિપજ્યાં. મુંબઈ-પૂણેમાં ત્રણ સ્થળોએ દિવાલ ધરાશાયી થતા 22 લોકોએ જીવ ગુમાવ્યો. મુંબઈના મલાડ પૂર્વના પિંપરી પાડા વિસ્તારમાં મૂશળધાર વરસાદને પગલે એક દિવાલ પડી હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મૃત્યુ થયા. જ્યારે 13થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યાં છે. આ દુર્ઘટનામાં 150થી વધારે ઝૂંપડાઓને નુકસાન […]

મુંબઈ-પૂણેમાં ત્રણ સ્થળોએ દીવાલ ધરાશાયી થતા 22 લોકોએ જીવ ગુમાવ્યો, પિંપરી પાડામાં મૂશળધાર વરસાદને પગલે એક દીવાલ પડી હતી
| Updated on: Jul 02, 2019 | 3:20 AM
Share

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ત્રણ દુર્ઘટનામાં 22 લોકોના મોત નિપજ્યાં. મુંબઈ-પૂણેમાં ત્રણ સ્થળોએ દિવાલ ધરાશાયી થતા 22 લોકોએ જીવ ગુમાવ્યો. મુંબઈના મલાડ પૂર્વના પિંપરી પાડા વિસ્તારમાં મૂશળધાર વરસાદને પગલે એક દિવાલ પડી હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મૃત્યુ થયા. જ્યારે 13થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યાં છે. આ દુર્ઘટનામાં 150થી વધારે ઝૂંપડાઓને નુકસાન પહોંચ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ અમદાવાદની જગન્નાથ યાત્રામાં આવતા વર્ષથી એક નહીં પણ બે મામેરા પુરાશે!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એનડીઆરએફ અને મુંબઈ પોલીસની રાહત અને બચાવ ટુકડીઓ દુર્ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચલાવી રહી છે. કલ્યાણમાં નેશનલ ઉર્દૂ સ્કૂલની દિવાલ પડતા 3 લોકોના મોત નિપજ્યાં છે. પૂણેના સિંહગઢમાં એક કોલેજની દિવાલ પડતા 6 લોકોના મોત થયા. અને 5 ઈજાગ્રસ્ત થયા છે. ભારે વરસાદ બાદ મુંબઈ, નવી મુંબઈ અને થાણેની તમામ સ્કૂલમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મૃતકોના સ્વજનોને 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
g clip-path="url(#clip0_868_265)">