AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ કઈ ભાષામાં સૌથી વધારે વેચાઈ?

આજે 2 ઓક્ટોબરના રોજ ગાંધીજયંતિ છે અને દેશભરમાં સરકાર 150માં વર્ષની ઉજવણી કરી રહી છે. ‘સત્યના પ્રયોગો’ એ ગાંધીજીની આત્મકથા છે અને તેમાં તેમના જીવનના પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે. ગાંધીજીની આત્મકથા વિવિધ ભાષામાં ટ્રાન્સલેશન કરવામાં આવી છે. જેમા હિંદી, અંગ્રેજી, તમિલ, મણિપુરી, કન્નડ જેવી ભાષાઓનો સમાવેશ થાય છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

જાણો મહાત્મા ગાંધીની આત્મકથા 'સત્યના પ્રયોગો' કઈ ભાષામાં સૌથી વધારે વેચાઈ?
| Updated on: Oct 02, 2019 | 12:00 PM
Share

આજે 2 ઓક્ટોબરના રોજ ગાંધીજયંતિ છે અને દેશભરમાં સરકાર 150માં વર્ષની ઉજવણી કરી રહી છે. ‘સત્યના પ્રયોગો’ એ ગાંધીજીની આત્મકથા છે અને તેમાં તેમના જીવનના પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે. ગાંધીજીની આત્મકથા વિવિધ ભાષામાં ટ્રાન્સલેશન કરવામાં આવી છે. જેમા હિંદી, અંગ્રેજી, તમિલ, મણિપુરી, કન્નડ જેવી ભાષાઓનો સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  નવરાત્રી: 51 શક્તિપીઠમાં થાય છે માતાજીની આરાધના, જાણો કેટલી શક્તિપીઠ વિદેશમાં આવેલી છે?

તમને જાણીને નવાઈ થશે કે આત્મકથાની સૌથી વધારે નકલો ગુજરાતી ભાષામાં વેચાઈ નથી. અંગ્રેજી ભાષામાં સૌથી વધારે નકલોનું વેચાણ થયું છે. એક અંદાજ પ્રમાણે 57.74 લાખ નકલો વેચાઈ છે. 500 પાનાની આત્મકથાની કિંમત 200 રુપિયા છે. આ સિવાય 50 રુપિયાની આત્મકથા પણ ગાંધી આશ્રમ ખાતે વેચવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અંગ્રેજી ભાષામાં 20.98 લાખ નકલો વેચાઈ છે તો મલયાલમ ભાષામાં 8.24 લાખ નકલ વેચાઈ છે. તમિલ ભાષામાં 7.35 લાખ નકલો વેચાઈ છે. ગુજરાતી ભાષામાં 6.71 લાખ નકલ વેચાઈ છે. હિંદી ભાષામાં આ આંકડો 6.63 લાખ છે. આમ ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ નું વેચાણ સૌથી વધારે અંગ્રેજી ભાષામાં થયું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા
વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા
જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકાર્યો મનપાની 27 ટીમો ક્લોરીનેશન કામગીરીમા
જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકાર્યો મનપાની 27 ટીમો ક્લોરીનેશન કામગીરીમા
કોટાનો ખૂંખાર ગેંગસ્ટર, ગુંડાઓની ભરતી માટે અમદાવાદ આવ્યો અને પકડાઈ ગયો
કોટાનો ખૂંખાર ગેંગસ્ટર, ગુંડાઓની ભરતી માટે અમદાવાદ આવ્યો અને પકડાઈ ગયો
અમેરિકાની ‘સુપર ડીલ’થી બાંગ્લાદેશને બમ્પર ફાયદો!
અમેરિકાની ‘સુપર ડીલ’થી બાંગ્લાદેશને બમ્પર ફાયદો!
સુરતમાં ચોરે બે મોટા થેલા ભરી બૂટ-ચપ્પલની કરી ચોરી, જુઓ Video
સુરતમાં ચોરે બે મોટા થેલા ભરી બૂટ-ચપ્પલની કરી ચોરી, જુઓ Video
હાર્દિક પટેલને મોટી રાહત? સરકાર દ્વારા ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા
હાર્દિક પટેલને મોટી રાહત? સરકાર દ્વારા ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા
એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો
એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો
સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો
g clip-path="url(#clip0_868_265)">