AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Cylinder Price: ફેબ્રુઆરી મહિના માટે જાહેર થયા LPG સિલિન્ડરના ભાવ, જાણો કેટલી થઈ કિંમત

ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફેબ્રુઆરી મહિના માટે LPG સિલિન્ડરના ભાવ (LPG Gas Cylinder Price) જાહેર કરી દીધા છે. સબસડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

LPG Cylinder Price: ફેબ્રુઆરી મહિના માટે જાહેર થયા LPG સિલિન્ડરના ભાવ, જાણો કેટલી થઈ કિંમત
LPG Gas Cylinder
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 02, 2021 | 11:33 PM
Share

ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફેબ્રુઆરી મહિના માટે LPG સિલિન્ડરના ભાવ (LPG Gas Cylinder Price) જાહેર કરી દીધા છે. સબસડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. એટલે કે સબસડીવાળા ગેસ સિલિન્ડર ડિસેમ્બરના ભાવે રૂ.694માં જ મળશે. આ ભાવ દિલ્હી માટે છે.

ગત ડીસેમ્બર મહિનામાં LPG એટલે કે રસોઈ ગેસના સિલિન્ડરની કિંમતમાં બે વાર વધારો થયો હતો. નવેમ્બરમાં રૂ. 594 રૂપિયા ભાવ હતો, જેને વધારીને 1 ડિસેમ્બરમાં રૂ. 644 કરવામાં આવ્યો અને 15 ડિસેમ્બરે બીજીવાર કિંમતમાં વધારો કરીને રૂ. 694 કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરીમાં ઘરેલું LPGની કિંમતમાં વધારો કરવામાં આવ્યો નહતો અને ફરી એકવાર ડિસેમ્બરના જ ભાવ જાળવી રાખતા ફેબ્રુઆરીમાં પણ ઘરેલું LPGના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જે જનતા માટે સારા સમાચાર છે.

બીજી બાજુ 19 કિલોવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.191નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે રૂ.1,349માં મળતો હતો એ કોમર્શીયલ ગેસ સીલીન્ડર હવે રૂ.1,540માં મળશે. મળી રહેલી જાણકારી પ્રમાણે 5 કિલોવાળા LPG સિલિન્ડરની કિંમત રૂ.445 છે.

આ પણ વાંચો: પીપળાના ઝાડ પર ખરેખર કોઈ ભૂત હોય છે? જાણો પીપળા વિશેની બધી ગેરસમજોનું સત્ય!

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">