છઠ્ઠા તબક્કામાં 59 સીટ પર કુલ 60 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં હિંસાની વચ્ચે પણ થયું રેકોર્ડબ્રેક મતદાન

|

May 12, 2019 | 3:02 PM

દેશભરના 7 રાજ્યોની 59 સીટ પર છઠ્ઠા ચરણનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે. મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળની ઘણી જગ્યાએ મારામારી પણ થઈ હતી. ભાજપના ઉમેદવારની ગાડી પર હુમલો કર્યો હતો અને કાર્યકર્તાઓની સાથે પણ હિંસા થઈ હતી. છઠ્ઠા તબક્કાના મતદાનમાં કુલ 60 ટકા મતદાન થયું છે. આ તબક્કામાં સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કેન્દ્રીય મંત્રી […]

છઠ્ઠા તબક્કામાં 59 સીટ પર કુલ 60 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં હિંસાની વચ્ચે પણ થયું રેકોર્ડબ્રેક મતદાન

Follow us on

દેશભરના 7 રાજ્યોની 59 સીટ પર છઠ્ઠા ચરણનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે. મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળની ઘણી જગ્યાએ મારામારી પણ થઈ હતી. ભાજપના ઉમેદવારની ગાડી પર હુમલો કર્યો હતો અને કાર્યકર્તાઓની સાથે પણ હિંસા થઈ હતી.

છઠ્ઠા તબક્કાના મતદાનમાં કુલ 60 ટકા મતદાન થયું છે. આ તબક્કામાં સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સહિત ઘણાં દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. આ તબક્કામાં 2 કરોડ 53 લાખ મતદાતાઓએ 177 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કર્યો. મતદાન માટે કુલ 16998 કેન્દ્ર બનાવ્યા હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

TV9 Gujarati

 

આ પણ વાંચો: કાળજાળ ગરમી વચ્ચે રાજકોટના કોટડાસાંગાણી વિસ્તારમાં કરા સાથે વરસાદ

આ તબક્કામાં બિહારમાં 55.36 ટકા મતદાન થયું હતું. જ્યારે હરિયાણામાં 65.48 ટકા, મધ્યપ્રદેશમાં 60.30 ટકા, ઉત્તરપ્રદેશમાં 51.37 ટકા, પશ્ચિમ બંગાળમાં 80.16 ટકા, ઝારખંડમાં 64.46 ટકા અને દિલ્હીમાં 55.51 ટકા મતદાન નોંધાયું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:00 pm, Sun, 12 May 19

Next Article