લતા મંગેશકરે રાનુ મંડલને આપી એક એવી સલાહ જે તેમને હંમેશા યાદ રહેશે!

|

Sep 03, 2019 | 4:55 PM

કિસ્મત બદલતા વાર નથી લાગતી એવું કહેવામાં આવે છે. રાતોરાત જેને કોઈ ના ઓળખતું હોય તેને દુનિયા ઓળખતી થઈ જાય તેવા કિસ્સાઓ પણ બન્યા છે. રાત્રે એક રેલવે સ્ટેશન પર બેસીને રાનુ મંડલે(Ranu Mondal) એક ગીત ગાયું અને તે વાયરલ થઈ ગયું. હિમેશ રેશમીયા જેવા સંગીતકારે સ્થાન આપ્યું અને રાનુ સ્ટાર બની ગયી. રાનુએ હિમેશ […]

લતા મંગેશકરે રાનુ મંડલને આપી એક એવી સલાહ જે તેમને હંમેશા યાદ રહેશે!

Follow us on

કિસ્મત બદલતા વાર નથી લાગતી એવું કહેવામાં આવે છે. રાતોરાત જેને કોઈ ના ઓળખતું હોય તેને દુનિયા ઓળખતી થઈ જાય તેવા કિસ્સાઓ પણ બન્યા છે. રાત્રે એક રેલવે સ્ટેશન પર બેસીને રાનુ મંડલે(Ranu Mondal) એક ગીત ગાયું અને તે વાયરલ થઈ ગયું. હિમેશ રેશમીયા જેવા સંગીતકારે સ્થાન આપ્યું અને રાનુ સ્ટાર બની ગયી. રાનુએ હિમેશ સાથે 3 ગીત રેકોર્ડ કર્યા. આજકાલ દરેક જગ્યાએ રાનુ મંડલનું નામ ચર્ચામાં છે.


હવે રાનુ મંડલને લઈને સૌપ્રથમ વખત લતા મંગેશકરે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. લાતાજીએ રાનુના વખાણ કરતા કંઈક એવુ કહ્યું કે જેને લઈને ખુબ જ ચર્ચાઓ થઈ રહીં છે. IANS એજન્સીને આપવામાં આવેલા ઈન્ટરવ્યુમાં લતાજીએ જણાવ્યું કે ” મારા નામ અને કાર્ય દ્વારા કોઈને ફાયદો થાય તો હું ભાગ્યશાળી અનુભવું છું. પણ મને એમ પણ લાગે છે કે નકલ કરવાથી તમે લાંબા સમય સુધી સફળતા મેળવી શકતા નથી. કિશોર દા, મોહમ્મદ રફી, આશા ભોંસલે અને મુકેશના ગીતો ગાઇને મહત્વાકાંક્ષી ગાયકો થોડો સમય લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે પરંતુ તે વધુ સમય ટકતું નથી.”

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article