લખીમપુરમાં વિધાયક લખેલ સ્કોર્પિયોએ બે ભાઈઓને કચડી માર્યા, ડ્રાઈવરની ધરપકડ

લખીમપુરમાં વિધાયક (MLA) લખેલી સ્કોર્પિયોએ બે બાઇક સવારોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં બંને યુવકોના મોત નિપજ્યા હતા. અકસ્માત કર્યા પછી, ડ્રાઇવર સ્થળ પરથી ભાગી છુટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટોળાએ તેની યોજનાને નિષ્ફળ બનાવી હતી.

લખીમપુરમાં વિધાયક લખેલ સ્કોર્પિયોએ બે ભાઈઓને કચડી માર્યા, ડ્રાઈવરની ધરપકડ
accident in lakhimpur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 9:12 AM

લખીમપુરમાં (Lakhimpur)  પીલીભીત બસ્તી હાઈવે પર કોતવાલી સદર વિસ્તારમાં રવિવારે મોડી સાંજે એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. આ અકસ્માત વિધાયક (ધારાસભ્ય) લખેલી સ્કોર્પિયો કાર (Scorpio car) દ્વારા થયો હતો, જેમાં બાઇક પર સવાર બે લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી સ્કોર્પિયો ચાલકની ધરપકડ કરીને કાર કબજે કરી લીધી છે. પીલીભીત બસ્તી રોડ પર વિધાયક (MLA) લખેલી સ્કોર્પિયોએ બે બાઇક સવારોને કચડી નાખ્યા. અકસ્માતમાં બંને યુવાનોના ઘટના સ્થળે જ અકાળે મોત નિપજ્યા હતા.

અકસ્માતને પગલે વાહન ચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અકસ્માતને પગલે એકત્ર થયેલા ટોળાએ વાહન ચાલકની ઘટનાસ્થળેથી ભાગી છુટવાની યોજનાને નિષ્ફળ બનાવી દીધી. અકસ્માતને જોતા આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

કહેવાય છે કે લખમીપુર ખીરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કિરાતપુર ગામમાં રહેતા રવિ અને વિક્રમ રવિવારે સાંજે કોઈ કામ માટે બાઇક પર રામાપુર આવ્યા હતા. મોડી સાંજે પીલીભીત બસ્તી રોડ પર સદર કોતવાલી વિસ્તારના પાંગી ખુર્દ ગામ પાસે બંને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કાળા રંગની સ્કોર્પિયો કારે તેઓને કચડી માર્યા હતા. અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

અકસ્માત બાદ કારચાલક પોતાનું વાહન મુકીને સ્થળ પરથી નાસી ગયો હતો. કાર પર વિધાયક (MLA) લખેલું છે. અકસ્માતને જોતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતાં જ રામાપુર ચોકીની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કાર સદરના ધારાસભ્યની જણાવવામાં આવી રહી છે. જો કે, અધિકારીઓએ હજુ સુધી આની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચોઃ

WHOના વડા આજથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે, રાજકોટ, જામનગર, ગાંધીનગરમાં કાર્યક્રમમાં આપશે હાજરી

આ પણ વાંચોઃ

LICમાં 20 ટકા FDI માટે સરકારે નિયમોમાં કર્યો મોટો ફેરફાર, શું IPO માં દેખાશે કોઈ મોટો બદલાવ?

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">