કાશી-કાબા એક હૈ, એક હૈ રામ-રહીમ: મુસ્લિમ રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા રામજન્મભૂમિ મંદિર નિર્માણ માટે 8 લાખનુ અનુદાન
મુસ્લિમ રાષ્ટ્રીય એકતા મંચ (MRM)ના એક શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમર્પણ નિધિ કાર્યક્રમમાં લગભગ 8 લાખ રૂપિયામી ધનરાશી જમા થઈ હતી
કાશી-કાબા એક હૈ,એક હૈ રામ-રહીમ: મુસ્લિમ સમાજનું શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન
શ્રી રામ જન્મભૂમિ મંદિર ગંગા-જમના તહજીબનું પણ અદભૂત પ્રતિક હશે. વર્ષો પહેલા ભારતના દેશના મંદિરોને મુગલો દ્વારા તોડવામાં આવ્યા હતા તો હવે આ વખતે તેના ભવ્ય નિર્માણ માટે મુસ્લિમ સમાજ ખુદ આગળ આવીને સમર્પણ નિધિ અભિયાન માટે જન-જન સુધી પોતાની જોળી ફેલાવી રહ્યા છે. હરિયાણા ભવનમાં આયોજિત મુસ્લિમ રાષ્ટ્રીય એકતા મંચ (MRM)ના એક આવાજ કાર્યક્રમમાં લગભગ 8 લાખ રૂપિયામી ધનરાશિ જમા થઈ હતી. એમઆરએમની અવિજ રીતે દેશભરમાં ઘણા બધ કાર્યક્રમો કરવાની તૈયારી બતાવી છે.
મુસ્લિમ પ્રભાવિત પ્રદેશોની સાથે સાથે કે જેમાં હજારો મુસ્લિમ સમાજના પ્રબુદ્ધ લોકો જોડાશે. વિશેષ વાત એ છે કે આ અભિયાનમાં જામિયા મિલિયા, જામિયા હમદર્દ, જવાહર લાલ નેહરુ વિશ્વવિધ્યાલય (JNU), દિલ્લી વિશ્વવિધ્યાલય (DU)ની સાથે સાથે અલીગઢ મુસ્લિમ વિશ્વવિધ્યાલય સાથે જોડાયેલા પ્રોફેસરોની સાથે સાથે મુસ્લિમ સમાજ પણ આગળ આવીને એક સરસ સંદેશ આપ્યો છે.
કાર્યક્રમમાં આરીતે મુસ્લિમ સમાજને એક જૂટ જોઈને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વરિષ્ઠ પ્રચારક અને (MRM)ના માર્ગદર્શક ઇન્દ્ર કુમાર અભિભૂત જોવા મળ્યા હતા. તે કહ્યું કે થોડા દિવસની તૈયારીઓમાં થયેલા આયોજનમાં આટલી મોટી સંખ્યામાં જોડાયેલા મુસ્લિમ સમાજે બતાવી દીધું કે હિન્દુસ્તાન ધાર્થી પર છે. વિશ્વને દરેક મુશ્કેલીમાંથી સૂકુનની હવા હિન્દુસ્તાનથી મળે છે. અહિયાં કોઈ પણ ઘર્મમાં “કટ્ટરતા “શબ્દ નથી આવતો. કહેવાય છે કે ભારતના કરોડો મુસલમાનોમાં આ કાર્યક્રમ એક નવી રોશની સમાન હશે. નવા હિન્દુસ્તાનના નિર્માણ માટે આવા કાર્યક્રમો એક નવો રસ્તો ખોલશે. તેને જણાવ્યું કે હિન્દુસ્તાનના 99% મુસલમાનના પૂર્વજો હિન્દુસ્તાની છે અને હિન્દુસ્તાનીથી જ છે. આપણા ધર્મોમાં ઘણી ન જોઈતી વસ્તુઓ પણ છે, જાતિ વાદ, આભડ છેટ, હિંસા જેવી વસ્તુઓ ખાતાં થવી જોઈએ. પ્રેમ અને ભાઈચારો થવો જોઈએ.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ઉર્દૂ ભાષા સંવર્ધન પરિષદઆ નિર્દેશક પ્રો. અકીલ, પૂર્વ નિર્દેશક અને દિલ્લી વિશ્વ વિધ્યાલયના પ્રોફેસર પ્રો. ઇરતજા કરીમ, JNUના પ્રોફેસર ડો. સૈયદ એનુલ હસન, જામિયાના પ્રોફેસર પ્રો. તાહિર હુસૈન, શાહિદ અખ્તર તથા પ્રોફેસર મેરી તાહિર, અલીગઢ મુસ્લિમ વિશ્વવિધ્યાલયથી પ્રો. સબબીર અહેમદ તથા DUના પ્રોફેસર ગીત સિંહ સિવાય શિયા વફફ બોર્ડના ચેરમેન વસીમ રિજવી, લખનૌ કરબલામાં અસદ અલી ખાન, એમ આર એમના સંયોજક અફઝલ અહેમદ, પ્રદેશ અધ્યક્ષ હાફિજ સબરીન, ભાજપના પ્રવક્તા યાસિર જીલની સહિત સમેત કેટલાય અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.