Karnataka Tape Case : જાતીય સતામણીના આરોપ બાદ જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલીએ રાજીનામું આપ્યું

Karnataka Tape Case : રમેશ જારકીહોલી પર એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેમણે નોકરી અપાવવાના બહાને તે મહિલાની જાતીય સતામણી કરી છે.

Karnataka Tape Case : જાતીય સતામણીના આરોપ બાદ જળ સંસાધન  મંત્રી રમેશ જારકીહોલીએ રાજીનામું આપ્યું
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 03, 2021 | 5:07 PM

Karnataka Tape Case : કર્ણાટકમાં સેક્સ ટેપ મામલે હોબાળો મચ્યો છે. આ ટેપ દ્વારા જળ સંસાધન પ્રધાન રમેશ જરકિહોલી પર જાતીય સતામણીનો આરોપ પણ લાગ્યો. જાતીય સતામણીના આરોપ  બાદ જળ સંસાધન  મંત્રી રમેશ જારકીહોલીએ પોતાના  પદ પરથી રાજીનામું આપી દીધું છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ તેમનું રાજીનામું સ્વીકાર્યું છે અને રાજ્યપાલને મોકલી આપ્યું છે.

સરકારી નોકરીના બહાને જાતીય સતામણીનો આરોપ રમેશ જારકીહોલી પર એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેમણે નોકરી અપાવવાના બહાને તે મહિલાની જાતીય સતામણી કરી છે. રમેશ જારકીહોલીએ આ મહિલાને કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશનમાં નોકરી અપાવવાનું વચન આપ્યું હતું અને ત્યારબાદ તેમણે આપેલ વચનથી ફરી ગયા.  આ મામલે રમેશ જરકિહોલી  સામે ફરિયાદ પણ નોંધાઈ છે. સામાજિક કાર્યકર અને સિટીઝન હક્ક સમિતિના અધ્યક્ષ દિનેશ કલ્લહલ્લીએ મીડિયામાં આ બાબતે સંબંધિત એક ટેપ જાહેર કરી હતી. આ ટેપ જાહેર થતાં જ કર્ણાટકના રાજકારણમાં ચકચાર માછી ગઈ હતી. 

આરોપો ખોટા  છતાં રાજીનામું આપું છું : રમેશ જારકીહોલી રમેશ જારકીહોલીએ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. પોતાના રાજીનામામાં તેમણે લખ્યું કે તેમ પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે, આમ છતાં નિષ્પક્ષ તપાસ માટે રાજીનામું આપી રહ્યો છું. કર્ણાટકમાં આ સેકસ ટેપ બહાર આવતા કર્ણાટકની ભાજપ સરકાર ભારે શરમમાં મુકાઇ છે. એક બાજુ રમેશ જારકીહોલી પોતાના પરના આરોપો નકારી રહ્યાં છે, સાથે જ રમેશ જારકીહોલીના ભાઈ ધારાસભ્ય બાલચંદ્ર જારકીહોલીએ મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાને મળી આ સમગ્ર કેસની CBI તપાસની માંગ કરી છે. 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">