કોરોના વાઈરસના લીધે ભારતમાં પ્રથમ મોત, કર્ણાટકના 76 વર્ષના વ્યક્તિએ તોડ્યો દમ

કોરોના વાઈરસના લીધે ભારતમાં પ્રથમ મોતની પુષ્ટી થઈ છે. ભારતમાં કોરોના વાઈરસના લીધે મોતનો આ પ્રથમ કિસ્સો છે. આ મોત કર્ણાટકના કલબુર્ગી ખાતે થઈ છે. મૃતક વ્યક્તિની ઉંમર 76 વર્ષ જાણવા મળી રહી છે. દેશમાં અત્યારસુધી 74 કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. Commissioner,Karnataka Health Dept:76-yr-old man from Kalaburagi who passed away&was a suspected COVID-19 patient […]

કોરોના વાઈરસના લીધે ભારતમાં પ્રથમ મોત, કર્ણાટકના 76 વર્ષના વ્યક્તિએ તોડ્યો દમ
તસવીર પ્રતિકાત્મક છે.
TV9 WebDesk8

| Edited By: TV9 Webdesk11

Mar 16, 2020 | 10:56 AM

કોરોના વાઈરસના લીધે ભારતમાં પ્રથમ મોતની પુષ્ટી થઈ છે. ભારતમાં કોરોના વાઈરસના લીધે મોતનો આ પ્રથમ કિસ્સો છે. આ મોત કર્ણાટકના કલબુર્ગી ખાતે થઈ છે. મૃતક વ્યક્તિની ઉંમર 76 વર્ષ જાણવા મળી રહી છે. દેશમાં અત્યારસુધી 74 કોરોના વાઈરસના કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :   દિલ્હીમાં કોરોના વાઈરસના લીધે સિનેમા હોલ-સ્કૂલ બંધ, કેજરીવાલ સરકારે લીધો નિર્ણય

ભારતમાં કોરોના વાઈરસના લીધે વીઝા રદ કરી દેવાયા છે. આ સિવાય દિલ્હીમાં તો સિનેમા ઘરો પણ બંધ કરી દેવાયા છે. ભારતમાં કુલ 56 ભારતીય વ્યક્તિઓને કોરોના પોઝિટીવ છે જ્યારે અન્ય વ્યક્તિએ વિદેશી છે. આ તમામને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને તેની સારવાર કરાઈ રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati