કચ્છના રાપરના સામાજિક કાર્યકરની હત્યાનો આરોપી ઝડપાયો, એક આરોપીની મુંબઇ ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, હત્યાનું કારણ અકબંધ

|

Sep 27, 2020 | 1:07 PM

કચ્છના રાપરના ચર્ચાસ્પદ બનેલા સામાજિક કાર્યકર અને વકીલની હત્યા કેસમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીનું નામ ભરત રાવલ છે. આરોપીને ટ્રાન્સફર વોરંટથી કચ્છ લવાશે. આ સાથે પોલીસે 5 લોકોને રાઉન્ડ-અપ કર્યા છે. હજુ સુધી વકીલની હત્યાનું કારણ પોલીસ શોધી રહી છે.   Web Stories View more શું મગફળી ખાવાથી […]

કચ્છના રાપરના સામાજિક કાર્યકરની હત્યાનો આરોપી ઝડપાયો, એક આરોપીની મુંબઇ ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, હત્યાનું કારણ અકબંધ

Follow us on

કચ્છના રાપરના ચર્ચાસ્પદ બનેલા સામાજિક કાર્યકર અને વકીલની હત્યા કેસમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીનું નામ ભરત રાવલ છે. આરોપીને ટ્રાન્સફર વોરંટથી કચ્છ લવાશે. આ સાથે પોલીસે 5 લોકોને રાઉન્ડ-અપ કર્યા છે. હજુ સુધી વકીલની હત્યાનું કારણ પોલીસ શોધી રહી છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article