AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં બસ દુર્ઘટમાં 34 લોકોની મોતના સમાચાર

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક બસ દુર્ઘટના સર્જાઈ છે. ખાણમાં બસ ખાબકતા 34 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પોલીસની માહિતી પ્રમાણે લોકોના મોતની જાણકારી સામે આવી છે. આ પણ વાંચોઃ તેલંગાણામાં TRS ધારાસભ્યના ભાઈ દ્વારા વનવિભાગના મહિલા અધિકારી પર શેરડીના સાંઠાથી હુમલો રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો જમ્મૂ કાશ્મીરના કિશ્તવાડ […]

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં બસ દુર્ઘટમાં 34 લોકોની મોતના સમાચાર
| Updated on: Jul 01, 2019 | 6:06 AM
Share

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક બસ દુર્ઘટના સર્જાઈ છે. ખાણમાં બસ ખાબકતા 34 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પોલીસની માહિતી પ્રમાણે લોકોના મોતની જાણકારી સામે આવી છે.

આ પણ વાંચોઃ તેલંગાણામાં TRS ધારાસભ્યના ભાઈ દ્વારા વનવિભાગના મહિલા અધિકારી પર શેરડીના સાંઠાથી હુમલો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જમ્મૂ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના કેશવન વિસ્તારમાં એક બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં સવાર 34 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. જ્યારે 20 લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળ પર રેસ્ક્યુ ટીમ બચાવ કામગીરી કરી રહી છે.

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">